SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૫ ] [ વર્ષ ૨૪ સુ ] तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः । તેને મેહ શેશ, અને તેને શાક શા, કે જે સત્ર એકત્વ (પરમાત્મસ્વરૂપ)ને જ જુએ છે. વાસ્તવિક સુખ જે જગતની દૃષ્ટિમાં આવ્યુ` હોત તા જ્ઞાની પુરુષાએ નિયત કરેલું એવું મેાક્ષસ્થાન ઊર્ધ્વ લેાકમાં હાત નહીં; પણ આ જગત્ જ મેાક્ષ હાત. જ્ઞાનીને સર્વત્ર મેાક્ષ છે; આ વાત જો કે યથાર્થ છે; તેાપણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત્, વિચારી પગ મૂકવા જેવુ તેને પણ કંઇ લાગે છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સ`ગને ઇચ્છીએ છીએ એ યોગ્ય જ છે. p [ ૧૯૮ ] ૯૮ સતને અભેદભાવે ના નમ: બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યાગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભાગથી વેરાગ્યસમેત સત્સંગ છે. Jain Education International [ વર્ષ ૨૪ મુ* ] For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy