SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૪) ઘર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન. થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાને પરિચય રાખશે. [ ર૫૮ ] ૭૦ [ વર્ષ ૨૪ મું] તૃષાતુરને પાયાની મહેનત કરજે. ' અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજે, જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજે. ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ?... [ ર૦૭ ] ૭ [વર્ષ ૨૪ મું]. .. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ. સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બને બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કર યોગ્ય છે, અને તે એ કે “ અનાદિ કાળથી જેટલું જાયું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy