SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૧ ) જ કહ્યું છે; એ સમજવા માટે ઘણા જ વખત ગાળશે. [ ૧૮ ] [ વ` ૨૪૩ ] ૧૩ સર્વાત્મા હરિને નમસ્કાર. ‘ સત્’ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. ‘ સત્ ’ છે. કાળથી તેને ખાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિના ઉપાય છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓના લક્ષ એક ‘ સત્ ’ જ છે. વાણીથી અકથ્ય હાવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. Jain Education International લાકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયુ નહોતુ,તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાંદીધું વિસ્તાર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy