SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૮ ) છે, ધર્મ જ જેના વિહાર છે, ધર્મ જ જેનેા નિહાર[] છે, ધર્મ જ જેના વિકલ્પ છે, ધર્મ જ જેના સંકલ્પ છે. ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા ? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરો; અને દેહભાવને ઘટાડો [ ૨૧૨ ] ૫૧ Jain Education International સતને નમાનમ: જેના વચનબળે જીવ નિર્વાણમાને પામે છે, એવી સજીવન મૂર્તિના પૂર્વકાળમાં જીવને બેગ ધણી વાર થઈ ગયા છે; પણ તેનુ આળખાણ થયું નથી; જીવે આળખાણ કરવા પ્રયત્ન કચિત્ કર્યું" પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયાગાદિ, રિદ્ધિયાગાદિ અને બીજી તેવી કામનાએથી પોતાની દૃષ્ટિ મિલન હતી; દૃષ્ટિ તે મિલન હાય તા તેવી સન્મુતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી આળખાણુ પડતુ નથી; અને જ્યારે આળખાણ પડે છે, ત્યારે જીવને [ વર્ષ ૨૪ મું ] For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy