SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) તે પહેલા નિયમ સાધ્ય કરવા ઘટે છે. એક નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણા પ્રાપ્ત કરવાના અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર બે ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તેા કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યેાગ્ય થાય છે, અથવા જ્ઞાનીના માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. [ ૮૬૯ ] ૧૫ [ વર્ષ ૩૨ મું ] આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષા અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે.... [ ૪૪૩ ] ૨૬ [ વર્ષ ૨૬ મુ] સંસારસંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થય એવા કેાઈ પુરુષ હાય, તેા તે તીર્થ કર જેવા જાણીએ છીએ; પણ પ્રાયે એવી સુલભ પ્રાપ્તિના ોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવા વૈરાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy