SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૫) જે પવન (શ્વાસ) ને જય કરે છે, તે મનને જય કરે છે. જે મનને જ કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સત્પષની આજ્ઞાથી પરાભુખતા છે, તે તે છે સજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જ્ય છે. તેના બે સાધન છે; સદ્દગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે; પર્ય પાસના અને પાત્રતા. તેની બે વર્ષમાનતા છે; પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે... [ ૫૦ ] ૨૨ [વર્ષ ૨ મું ] સત્પુરૂષોને નમસ્કાર. ...બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરતા રહે. પ્રયત્ન જેમ આત્મા ઊર્ધ્વગતિને પરિણામી થાય તેમ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy