SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૬ ) ૪. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે. ૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હેતું નથી તેથી કાયાને કે વચનને ન હોય, અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વત: અનુભવ થાય તેવું કહેવું છે.... [ ૮૪] ૧૪ [ વર્ષ ર૩ મું] ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે : ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુ:ખી? એ સંભારી લે. ૨. દુઃખ લાગશે જ, અને દુ:ખનાં કારણે પણ તને દષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તે મારા , કઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાત્યંતરરહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy