SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૩ ) મેાક્ષ હથેળીમાં છે, ઇષત્પાારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે, ( મનન કરશે।. ) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. [ ૪૭ ] ૧૨ [ વર્ષે ૨૨ મું ] અનંતાનુબંધી ક્રોધ, અનતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લાભ એ ચાર તથા મિથ્યાત્વમાહિની, મિશ્રમાહિની, સમ્યક્ત્વમેહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયાપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ થવુ` સંભવતુ` નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વના ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવા સુલભ છે. તત્ત્વજ્ઞાનીએએ એ જ ગ્રંથિને ભેદવાને ફરી ફરીને મેાધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી ષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિ:સદેહ છે.... સદ્ગુરૂના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy