SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૮) ૮ તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે, તે પણ આત્માના નથી પણ તેથી પર છે ઈત્યાદિ. ૯ આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઈત્યાદિ. જેવાં કે :૧ કુટુંબ અને સગાંસંબંધી, મિત્ર, શત્રુઆદિ મનુષ્ય વર્ગ. ર નેકર, ચાકર, ગુલામ આદિ મનુષ્ય વર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યચ. ૪ નારકી દેવતા આદિ. ૫ પાંચ જાતના એકેંદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદ. ૭નદી, તળાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮ હરેક પ્રકારનાં કારખાનાદિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy