SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૧ ) નહીં કષાય ઉપશાંતતા, નહીં આંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ ( આત્માર્થીલક્ષણ ) આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હાય; બાકી કુળગુરુ કલ્પના, આત્મા નહીં જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરૂ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે યાગ એકત્વથી, વર્ષે આજ્ઞાધાર. ૩૫ એક હાય ત્રણ કાળમાં, પરમારથના પંથ; પ્રેરે તે પરમાને, તે વ્યવહાર સમત. ૩૬ એમ વિચારી અંતરે, શેાધે સદ્ગુરૂયેાગ; કામ એક આત્માનું, બીજો નહીં મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ, ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy