SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જગદુ ભૂષણ જિનવરા, જગદુ વંઘ જગમાંય; યણ કર્મના દૂષણને, પાવન કરે પળમાંય. સ્વધર્મબંધુ! કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં, છોડ્યાં હશે વળી વાફશસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરૂ તમારૂં, મન મહીં આ વરસમાં, દોષ અગણિત મમ થકી, એવા થયા આ વરસમાં. દેષને દેણદાર હું, દેવું પતાવા મરૂં મથી, માફી મૂડી વિણ લાજ પ્રભુજી, હાથ મુજ રહેવી નથી; બાંધવ બની બંધ વાળ, હિસાબ એ મૂડી થકી, જંજીર જડેલાં હાલ તેડા, કાલ મૃત્યુ છે નકી. સ્મૃતિનું સરવર જોઈએ તેવું નિર્મળ નહીં હોવાથી - જન્મ પામેલી “હશે” એવી ઉડાઉ કબૂલાત માફીની પરમ જિજ્ઞાસાને લેશ પણ ક્ષીણ કરતી નથી, એમ વિચારશે. દેષના દાવાનલને બુઝાવનાર પરમ શીતળમય પર્વને - ' અદ્ભુત અનુભવ માત્ર દેષ રહિત વિરલાને જ થાય. મમ જેવા રાંકને શું? એજ નામું માંડી વાળવા વિનંતિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy