SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૯ ) દેહ જાય પણ માયાથાય ન રોમમાં, લાભ નહીં છે। પ્રબળ સિદ્ધિ નિદાન બે. અપૂર્વ ૮ નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા, અદતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સયમમય નિગ્રંથ સિદ્ધ ને. અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ ો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ માલે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વે ૧૦ એકાકી વિચરતઃ વળી સ્મશાનમાં, વળી પતમાં વાઘ સિંહ સયાગ જે; અડાલ આસન, ને મનમાં નહીં લેભતા, પરમ મિત્રના જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૧ ધાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સર્સ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy