SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬ ) ભવ્ય જનાના હિતને કારણે રે, કહ્યું સંક્ષેપે સ્વરૂપ, મુળ॰ ૧૧ ( ગીતિ ) પથ પરમપદ માધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ, ૨ જે ચેતન જડ ભાવેા, અવલાકયા છે મુનીદ્ર સર્વો; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વજ્ઞે ૩ સમ્યક્ પ્રમાણપૂર્વક, તે તે ભાવા જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે, સંશય,વિભ્રમ, માહ ત્યાં નાગ્યે. ૪ વિષયાર’ભ—નિવૃત્તિ, રાગ-દ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણુ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે,પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. எ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy