SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) સહ સાધન બંધન થયાં. રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પ ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ છે સત્ ટક છંદ યમનિયમ સંજમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લદ્યો; વનવાસ લિયો મુખ માન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયા. મન પિન નિરોધ સ્વાધ ક્યિો, હઠભેગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપ તપત્યહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૧ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy