SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તમે એવો કોઇ સમાજ જોયો છે જેનો એક એક સભ્ય સુશોભિત અલંકૃત અને કલામય પોષાકથી છવાયેલો હોય અને અચાનક બધાને ગાંડપણ ઉપડે કે ભૂખે મરતા મજૂરોના શરીર પર જે લંગોટી વીંટી છે તે જ સારો પોષાક ગણાય અને તેથી ધડાધડ પોતાના પોષાક રસ્તામાં ફેંકી દઈને લગભગ નગ્ન જેવા સ્ત્રી પુરુષો રસ્તા પર ફરવા માટે ? આપણી સ્ત્રીઓ સાડીનો ભવ્ય પોષાક છોડીને આરસ્તે જઈ રહી છે. વેલજીભાઈ દેસાઈ 004 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005617
Book TitleSadi ma j Sanskruti
Original Sutra AuthorN/A
AuthorVelji Desai
PublisherVelji Desai
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy