SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ બલિહારી છે ભારતની ધરતીની ! એના નદી–પહાડાની રેતીના કણ જેટલા અહીં સંતા અને સજ્જના થયા છે. એમના ચરણુ નીચે દખાયેલી માટીને પ્રત્યેક કણ પવિત્ર છે. માટેસ્તા વિપ્ર મસ્તકે માટીને મૂકીને ખેલે છે, હું માટી! તું ય અમારાં પાપાને હર-મૃત્તિકે હર મે પાપ.” ૨! માટી પવિત્ર રહી છે, અને માટીના માનવ અપવિત્ર થઈ ગયા છે! મંદિશ અને પ્રવચનખ`ડાની પવિત્રતાને પણ માનવની વાસનાની આગે ભરડા દઈને ભસ્મ કરી નાંખી! હવે તે એ માટી જ આ નોંધારાના આધાર રહ્યો કે શું? તમે આ હિન્દુસ્તાનનાં ગામા કદી જોયાં છે? તે ગામની બહાર કાંઈ જોયુ છે ? ત્યાં ઊભા છે પાળીઆ. મર્દાનગીના જે રંગ લડયા; અને જેમણે જાનફેસાની કરી એના સ્મારક રૂપે એ પાળીઆ ઊભા છે. એ, દેશી-અગ્રેજો ! યજ્ઞ ઉદ્યોગ વગેરે પવિત્ર શબ્દો જે તે ભયંકર ખાખતા સાથે જોડતાં ય કેમ લાજતા નથી ? મત્સ્યના હિં‘સક વેપારને તમે મત્સ્યોદ્યોગ કહ્યો? સંતતિનિયમનના વ્યભિચારપાષક પાપને તમે કલ્યાણયજ્ઞ કહ્યો? રે! પ્રજાના ભાવિ હિતનો તમે લગીરે વિચાર નહિ કરી? તે પેલા ગોરા અને તમારામાં ફરક શું હશે ? Jain Education International ૫ For Personal & Private Use Only શ્રી ચન્દ્રશેખરવિજયજી www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy