SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૬ શ્રી લાધાશાહ કૃત પાટણ ચૈત્યપરિપાટી (સં. ૧૭૭૭) ભલે મીંડુ ।। શ્રી ગુરુભ્યો નમઃ II Jain Education International દુહા પ્રણમી પાસ જિનેશરૂ, સદગુરુ સારદમાય. રચના ચૈત્ય પ્રવાડની, રિચસુ જન સુષદાય. પોર્લિ પોલિં જે અછૈ, પાટણમેં પ્રાસાદ. નામ ઠામ કહી વરણવું, સુણિયો ચિત્ત આહ્લાદ. ઢાલ - લલાનાંની પહેલી પાટણમેં પ્રભુ પ્રણમીઇ, શ્રી પંચાસરો પાસ. લલાનાં પોલેં પ્રેમા દોસી તણું, પ્રતપે તેજ પ્રકાસ. લ પ્રાસાદ અજિત જિણંદનો, ચોમુખ પ્રતિમા ચ્યાર. લલાનાં સુંદર વૃક્ષ સણી તલેં, બહુ જિન પ્રતિમા સાર. લલાનાં લઘુ પ્રાસાદ શ્રી શાંતજી ભેટતા ભાવઠ જાય. લ ચંદ્રપ્રભુ શ્રી પાસજી પ્રાસાદ દોય સુહાય. લ ચિંતામણિ પાડા માંહિં, ભેટ્યા ચિંતામણિ પાસ. લ રંગમંડપ ભલી કોરણી, અતિ ઉંચો જિન આવાસ. લ કંસારવાડે ભેટીયા, પ્રાસાદ પ્રથમ જિણંદ. પ્રાસાદ બીજે સોભતા, સીતલ જિન સુખકંદ. લ સાહનેં પાડે સોભતા, પ્રણમીઇ આદિ જિણંદ, લ સુંદર મૂરતિ નિરષતાં, દુર ટલ્યા દુખ દંદ. લ પોલે વડી પોસાલનઈ, પ્રાસાદ દોય ઊતંગ. લ ચઉમુખ વાડીપાસજી, જિહાં નિતનિત ઓછરંગ. લ બીજે જિનમંદિર જઈ, રીષભ જિણંદ જોહાર. લ પાસ નારંગો નિષતાં, ઉપનો હરષ અપાર. લ સાહાવાડે જિનમંદિરે, ભેટીયા સાંમલપાસ. લ પ્રાસાદ સાતમા જિન તણો, ભેટીયા સ્વામી સુપાસ. લ For Personal & Private Use Only ૩ લ પાટણ ૪ પા ૫ પા ૬ પા ૭ પા ૮ પા ૯ પા ૧૦ પા ૧૧ પા www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy