SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો Jain Education International જન્મ કરુ સપવિત્ર ભાવના ભાવીઇ એ, અષ્ટાપદ ભણી સાંચર્યા એ પ્રતિમા એકસુ સાઠિ સાત ઊપરિ કહી, ચંદપ્રભુ તિહાં પરવર્યા એ તોરણ તણૂય મંડાણ થાભે કો૨ણીઅ, પત્થર જામલિ પૂતલી એ કરતી નાટારંભ જિનવર, આગલ દીઠઇ નિ પૂગી રલી એ સહા મેઘા ઘરમાંહિ શાંતિ જિણેસર, ત્રણિ પ્રતિમા મનસું ધરી એ મગતાફલમઇ હાર પૂજી દીસઇએ, સોનમઇ ફૂલઇ કરી એ ઠાકર હરષા ઘર ટિક રત્ન પ્રતિમા, ચંદપ્રભ જિનવર તણી એ તિહાં પ્રતિમા જિન ચ્યાર વંદી આવીયા, નરસંગ ઠાકર ઘરભણી એ વામા દેવિ મલ્હાર નીલવરણ કાંતિ, હાંસા ઠાકર ઘર કહીઇ એ નવ પ્રતિમા નવ અંગિ પૂજી યંગિ એ, સિંહાસણિ બઇઠી સહી એ દેરું સુંદર સોહÛ સુરનર મોહઇ એ, ચિત્ત દિત્ત તિહાં દીસઇ ઘણી એ પ્રતિમા ચંદપ્રભ સ્વામિ મોહન મૂરતિ જોતા, અતિ રલીઆમણી એ ઠાકર શ્રી આસધીર બિંબ ભરાવીઓ, ઉપમ કાંતિ રુપા તણી એ પૂજઊ તે ભગવંત પૂજ્યા આપઇ એ, ઠાકર પદવી આપણી એ ૪૧૯ વંઘા પાસ જિણંદ પ્રતિમા ચ્યાર એ, દેહ કાંતિ સોવન્ન તણી એ છત્ર ભલા સિરિ સોહઇ, દેખી મોહીઇ દેહરી જિન દીપઇ ઘણી એ આણંદિઉ મન માહિ દેહરાસુર દેષી, થિર આસા ઠાકર તણઇ એ સિષરબદ્ધ અવતાર ત્રણિ પ્રતિમા વાંદી, ચંદ લંછણ જે જિન તણઇ એ ૮૫ છ દેહરાં જાંણજ્યો, અનઇ દેહરા બાવીસ સંઘ સહૂ હરષિ કરી, નિતુ નિતુ નામુ સીસ અઠાવીસ જિનભવનની સંખ્યા ત્રીજઇ ઢાલિ અઢાર ઊપર સાતસઇ જિનપ્રતિમા નિહાલિ ८० For Personal & Private Use Only ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૬ ૮૭ આભણે અતિ દીપઇ મોતી માણિક, જોતિ જિસી સૂરય તણી એ નવ પ્રતિમા તિહાં જાણી, આણી મન માહિ સેવ કરું ત્રિભોવન ધણી એ ૮૯ ત્રાંગડીઆનઇ પાડ↑ આદિ જિજ્ઞેસર, અઠાવીસ પ્રતિમા કહી એ પદમપ્રભ જિન છઠ્ઠા વંદન કીજઇએ, સીઝઇ કાજ સઘલાં સહી એ દૂહા ८८ ૯૦ ૯૧ ૯૨ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy