SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ઢાલ અલબેલાની | રાગ કાફી | અમીઝરુ આદઇ લહું રે લાલ, સાત થંબ સુવિચાર, જાઉં વારી રે, સીતલ સ્વામી ત્રણ્ય બંબશું રે લાલ, પૂજ્યઇ લહીઇ પાર, જાઉં, મહિર કરુ પ્રભુ માહરી રે લાલ. ૧ ઋષભતણઇ દેહરઇ નમું રે લાલ, શ્રી યનપ્રતિમા વીસ, જાઉં, ઋદ્ધિવૃષ્ય સુષસંપદા રે લાલ, જે નર નાંમઇં શીશ, જા. ૨ સોમચંતામણિ ભોઇરઇ રે લાલ, વંદું થંબ હજાર, જા, કેસરચંદન પૂજતાં રે લાલ, લહીઇ ભવચા પાર, જા. ૩ સીમંધર બિરાજતા રે લાલ, થંબ તિહાં પણયાલ, જા, દિઓ દરશન પ્રભુ મુંહનઇ રે લાલ, સાહિબ પરમ દયાલ, જા. ૪ Jain Education International ઘૂમઇ પગલાં ગુરુ તણાં રે લાલ, શ્રી હીરવિજયસૂરિસ, જા, શ્રી વિજયસેનસૂરિ તણું રે લાલ, વડૂઇ શૂભ જગીસ, જા. ૫ સંભવનાથ નવ ખંબશું રે લાલ, મહિમદપુર માંહાં જાંણિ, જા, સોમચિંતામણિ દસ ત્ર્યંબશું રે લાલ, છગડીવાડા ઠાણિ, જા. ૬ સલતાંનપુરમાં શાંતિજી રે લાલ, સોલ થંબ તસ ઠારિ, જા, મહિમદપુરિ શાંતિનાથજી રે લાલ, થંબ અછઇ અગ્યાર, જા. ૭ તીરથમાલ પૂરી હવી રે લાલ, ઓગણ્યાસી પ્રાસાદ, જા, થંમકોરણી બહૂ દીપતાં રે લાલ, વાજિ ઘંટનાદ, જા. ૮ શ્રી યન સંખ્યા જાણીઇ રે લાલ, ત્ર્યંબ સહ્યાં (?) સય વીસ, જા, સાત સાં પ્રભૂ વંદીઇ રે લાલ, ઊપરિ ભાષ્યા ત્રીસ, જા. ૯ ભવિયણ ભાવઇ પૂજીઇ રે લાલ, પૂજતાં હરષ અપાર, જા, પૂજા ભગવતી સૂત્રમાં રે લાલ, દસમા અંગ મુઝારી જા. ૧૦ ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાષઇ શ્રી ભગવંત, જા, નિશ્ચલ મનિ પ્રભૂ સેવતાં રે લાલ, લહીઇ સુષ અનંત, જા. ૧૧ કલસ જે પૂજઈ જે પૂજહ તેહ પામઇ, તીર્થમાલ ત્રંબાવતી, અરિહંત દેષ્ય નર સીસ નામઇ, ઋઋિષ ૨મિણ વિર સૂરતરુ ઉસભ (અશુભ) કર્મ તે સકલ વાંમઇ, સંવત સોલ નિં ત્રિહોત્યરિ માહ શુદિ પુનિમ સાર, ઋષભદાસ રંગઇ ભણઇ સકલ શંઘ જયકાર. ૧ ઇતિ શ્રી તીર્થમાલ ત્રંબાવતી સ્તવન સમાપ્ત । સંવત્ ૧૭૪૪ના વરષે કારતિગ સુદિ ૨ દિને લિષિતં શ્રીસ્તંભતીર્થે । ૩૯૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy