SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો બાહ્ય દેખાવ (ખારવાડો) ૨. સ્થંભન પાર્શ્વનાથના જિનાલયની પ્રવેશચોકીની કમાનો (ખારવાડો) ૩. ૪. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની શ્રાવકમૂર્તિ (ચોકસીની પોળ) ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભગૃહમાંની સાધુમૂર્તિ (ચોકસીની પોળ) ૫,૬,૭. કંસારી પાર્શ્વનાથના જિનાલયના ગભારામાં મૂળનાયકના પબાસનની નીચેની કોતરણી (ખારવાડો) ૮. ૯. મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઝગમગતો ભવ્ય કાચનો રંગમંડપ (ખારવાડો) સંભવનાથ-શાંતિનાથના સંયુક્ત જિનાલયમાં ઉપરના રંગમંડપમાં દેખાતા ભોંયરાના જિનાલયના ઘુમ્મટો (વાઘમાસીની ખડકી) ૧૦. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના ગર્ભદ્વારની ઉપર કાષ્ટકોતરણી (બો૨પીપળો) નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના આરસમાં નંદીશ્વરદ્વીપ (બોરપીપળો) ૧૧. ૧૨. નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંના ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકરનો પટ (બોરપીપળો) ૧૩. ખંભાતનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. આદેશ્વરના જિનાલયના ગભારામાંની મૂળનાયકના સિંહાસનની નીચેના ભાગની કોતરણી (માણેકચોક) શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાંની અગરતગરની કાષ્ટકોતરણી (માણેકચોક) મહાવીરસ્વામીના જિનાલયમાં તીર્થંકરોનાં કાષ્ઠશિલ્પો (માણેકચોક) મહાવીરસ્વામી તથા ધર્મનાથનાં જિનાલયોનો બાહ્ય દેખાવ (માણેકચોક) કુંથુનાથ-શાંતિનાથનાં સંયુક્ત જિનાલયોનો બાહ્ય દેખાવ (દંતારવાડો) મહાવીરસ્વામીના જિનાલયનો બાહ્ય દેખાવ (ગીમટી) મહાવીરસ્વામીના જિનાલયમાં રંગમંડપના સ્થંભ પરની પૂતળીઓ (ગીમટી) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy