SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) વિશ્વ રચના પ્રબંધ. ખરેણ, પદ્મ, દસ પદ્ધ, ચેક, દસ ચોક, સમુદ્ર, દસ સમુદ્ર, ધવજ, દસ ધ્વજ, લીલમ, દસ લીલમ ઈમટ, દસ ઈમટ, પારમ, દસ પારમ, સંખા, દસ સંખા. તે ઉપરાંત નીચેના મહા સંખ્યા કોષ્ટક છે– એક લાખ જન લાંબા પહોળા, હજાર જન ઉંડા અને આઠ જન વેદિકાવાળા ૧ અનવસ્થિત, ૨ શલાકા, ૩ પ્રતિશલાકા, અને ૪ મહાશલાકા એ ચાર પ્યાલા ક૯પવા; અને તેથી ઉત્તરોત્તર બમણ બમણ અસંખ્યાતા દ્વીપવાધિ પલ્લા ક૯૫વા. હવે પ્રથમને ખ્યાલ સરસવથી શીખાપૂર્ણ ભરી દેવિક શકિતથી દરેક દ્વીપવાધેિ પ્યાલામાં કમે એકેક સરસવ નાખો. જ્યાં તે હાલ ખાલી થાય ત્યાંના દ્વીપવાધિ પયાલાને સરસવથી ટેચ સુધી ભરી આગળના દ્વીપવાધિ પ્યાલામાં એકેક સરસવ મુકતા જવું, અને આગળ વધતા જવું, તે બીજો અનવસ્થિત દ્વીપવાર્ષિ પાલે જ્યારે પુરે ખાલી થઈ જાય ત્યારે ૨ શલાકા પ્યાલામાં એક સરસવને દાણે નાખવે, બીજે અનવસ્થિત પાલે જ્યારે જ્યાં પુરો થાય ત્યાં વળી દ્વીપવાર્ષિ વાલે સરસ ભરી–આગળ દ્વીપસમુદ્રમાં સરસવ મુકતા જવું. તે ખાલી થતાં શલાકા પ્યાલામાં બીજે સરસવને દાણે નાંખ, એમ અનવસ્થિત ખ્યાલ આગળ ક૯૫તા જ, અને તે ખાલી થતાં શલાકા પ્યાલામાં એકેક દાણે નાખતા જ, એ પ્રમાણે શલાકા કાલે ટેચ સહિત ભરાય તે ઉપાડી તેને એકેક દા દ્વીપવાધિ પ્યાલામાં નાખવો, તે ખાલી થતાં એક દા પ્રતિશલાકામાં નાંખવે. વળી તે અનવસ્થિત પ્યાલાના છેલ્લા દાણુવાળા દ્વીપવાધિ પ્યાલાનેજ અનવસ્થિત કપી ફરી શલાકા પ્યાલો ભરી ઉપર પ્રમાણે ખાલી થતાં પ્રતિશલાકામાં બીજે દાણે મુકો. એમ ફરી ફરી કરવા વડે પ્રતિશલાકા પ્યાલો આખો ભ, અને શલાકાની પેઠે તેની પણ પૂર્ણક્ષેપન ક્રિયાથી ચેથામાં એકેક દાણા નાખ. એટલે અનવસ્થિતની પેઠે શલાકા પ્રતિશલાકા અને મહાશલાકા પણ શીખા સુધી ભરવા. ત્યાર પછી બધા દ્વીપવાધિ ખ્યાલામાં નાખેલા અને ચાર પ્યાલામાં રહેલા સરસવને એકઠા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy