SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ( 28 ) વિશ્વરચના પ્રબંધ. ચાવીશ કલાક સ્ક્રિનમાન હોય આનું કારણ શુ ? (ખ વિ. )* * ઇંલ્લાંડમાં જીનની ૨૧ મીએ સૂર્યોદય ૩. ૪૪. અસ્ત ૮, ૧૮. ડીસેમ્બરની ( શીયાળાની) ૩૧ મીએ ઉદય ૮. ૮. અસ્ત 3. ૫૮ થાય છે, જેથી ૪. ૫૮ બત્તી થાય છે. તથા પ્રથમ ( દલપતકવિ ) મકર સંક્રાન્તિ ૧૨ જાન્યુઆરી, અને હાલ ૧૪ જાન્યુઆરીએ પળાય છે, પણ મકર સંક્રાન્તિ થનારી તારીખ તે ૨૧ ડીસેમ્બર જોવાય છે. ( ખ ) આ અંગ્રેજી વર્ષના ચણતરમાં મહુ ગોટાળા થયા છે, જે માટે તે વિષયના ગ્રંથે તપાસવા જરૂરી છે. દિવસની લંબાઇનું માપ દિવસ અને રાત્રિનું માન દરેક સ્થાનમાં સરખું હેતુ નથી. દિવસ અને રાત્રિના માનમાં અક્ષાધિક ફેરફાર રહે છે. સર્વોપક્ષાએ મેટામાં મેટેા દિવસ કેટલા દેશામાં કેટલા કલાકનેા છે ? તૈ નીચેની નોંધ પરથી સમજી શકાશે. સ્વીડનના ટક્કુલમ્ શહેરમાં લાંખે। દીન ૧૮!! ઘંટાને સ્થાય હેાય છે, તે તે દિવસની રાત્રી પાા કલાકમાં શેષ રહે છે (!) સ્પિજમાર્જન નગરમાં દર વર્ષે પંદર દીવસ લાંબા હોય છે, પછી કેટલાક વખત સુધી રાત્રીની લભાઇ વધે છે. લંડન પ્રેમન અને પુશાનીયામાં લાંબા દિનનું માન ૧૬ll કલાક હાય છે, જ્યારે હામ્બ (જી) ડાન્ઝક (પુશીયા ) નગરમાં ૧૭ કલાક હેાય છે. નવેના વારિ નગમાં ૨૧ મેથી ૨૨ જુલાઈ સુધી એટલે ૬૩ દિવસેાની લંબાઇ બહુ મેાટી હોય છે. પેટ્રાગ્રાડ ( રૂશિયા ) ટાખલ ( સાઇબેરીયા ) માં મેટેા દીવસ ૧૯ કલાકના અને નાના દીવસ ૫ કલાકના હાય છે. ટાનિયા ( પીન્લાન્ડ) નગરમાં ૨૧ મી જુને ૨૨ કલાકને દીવસ હેાય છે, તે નાનામાં નાના દિવસ ૩ ( ૨ ) કલાકના હૈાય છે. ન્યુયે ( અમેરીકા )માં મેટા વિસેાની લખાઈ ૧૫ કલાક હાથ છે, અને મન્ટરેયાલ તથા કાનડામાં ૧૬ કલાક હોય છે. આ લાંબા દિવસે તે દર વર્ષે આવતા લાંબા દિવસે। સમજવા, હિંદુસ્તાનમાં ઋતુઓના ફેરફારને લીધે રાત્રિ-દિવસની લઆઈમાં ( પોષ અને જેઠ માસમાં ) એ ચાર કલાકનેા તફાવત રહે છે. વાસી. ૨૨૮ ) ( Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy