________________
શોક મેહનીય –બીજાને શેક ઉપજાવ, સ્વયં શેક કર, રડવું વગેરેથી શેકમેહનીયકર્મ બંધાય.
જુગુપ્સા મેહનીય –ચતુર્વિધ સંઘના અવર્ણવાદ તથા જુગુપ્સા, સદાચારની જુગુસાથી જુગુપ્સા મેહનીયકર્મ બંધાય.
સ્ત્રીવેદ મેહનીય –ઈર્ષ્યા, વિષાદ, વિષયની ગૃદ્ધિ, મૃષાવાદ, અતિવકતા, પરસ્ત્રી સેવનમાં આસકિત, વગેરેથી સ્ત્રીવેદ મેહનીયકર્મ બંધાય. - પુરષદ મેહનીય – સ્વશ્રી સંતેષ, ઈષ્યરહિતપણું, મંદકષાયપણું, સરળતાને સ્વભાવ વગેરેથી પુરુષવેદ મેહનીયકર્મ બંધાય.
નપુસકદ મેહનીય –શ્રી પુરુષ સાથે અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામાભિલાષ, વ્રતધારી સ્ત્રીના વ્રતને ભંગ વગેરેથી નપુંસક વેદમેહનીયકર્મ બંધાય. - સાધુની નિંદા, ધર્મ સમ્મુખ બનેલાઓને અંતરાય, મધ-માંસની વિરતિવાળા આગળ અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિમાં અંતરાય,
અસંયમીના ગુણાનુવાદ, સંયમીના દૂષણ બેલવા, કષાય-નેકષાયની • ઉદીરણા કરવી વગેરે સામાન્યથી ચારિત્રમેહનીયકર્મના આશ્રવ છે.
(૫) આયુષ્યકર્મ –
(i) નરકાયુષ્ય –મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્રપરિણામ, પચેન્દ્રિયની હિંસા, માંસાહાર, દઢર, મહામિથ્યાત્વ, અનંતાનુ. બંધિકષાય, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્ય-અપહરણ, - વારવાર મૈથુન સેવન, ઇન્દ્રિયોને પરવશપણું વગેરેથી નરકાયુષ્ય બંધાય.
તિર્યંચાયુષ્ય – ગૂઢહદય, શઠપણું, સશલ્ય પણું (ત્રતાના : અતિચાર કે પાપ શલ્યોની આલેચના પ્રાયશ્ચિત્ત ન કરવા), ઉન્માર્ગ દેશના, માર્ગને નાશ, માયા, આરંભ પરિગ્રહ, શીલવતમાં અતિચાર, નીલકાત લેશ્યા, અપ્રત્યાખ્યાન કષાય, વગેરેથી તિર્યંચાયુષ્ય બંધાય.
મનુષ્યાયુષ્ય –અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ, કષાયેની મંદતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org