SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ ૨. ઉપાશ્રય ઉદ્ઘાટન-થાપા લગાવવાનો ઉપાશ્રય ૩. ઉપાશ્રયમાં શય્યાતરનું ફંડ ઉપાશ્રય ૪. સંઘપતિ કે તપસ્વી વગેરેના બહુમાનના ચડાવા ૧-તિલક કરવાના, ૨-હાર પહેરાવાનો, ૩-શ્રીફળ, ૪-સાફો પહેરાવવાનો, પ-ચૂંદડી ઓઢાડવાનો, ક-શાલ પહેરાવવાનો, ૭-સન્માન પત્ર અર્પણનો ૫. પર્યુષણમાં જન્મવાંચન, મહાપૂજા વગેરે સમયે સાધારણ ભેગા થયેલા સંઘનાં સભ્યોને ૧-દૂધથી પગ ધોવાનો, ૨-તિલક કરવાનો, ૩-હાર પહેરાવવાનો, ૪-પ્રભાવના દેવાનો, પ-ગુલાબજળ છાંટવાનો. અંજન-પ્રતિષ્ઠાદિ મહોત્સવ માટે જાજમ પાથરવાનો સાધારણ ૭. ચડાવો લેનાર પરિવારનું સંઘવતી બહુમાન કરવાનો સાધારણ ૮. સંઘના મુનિમ મહેતાજી બનવાનો સાધારણ ૯. સંઘની પત્રિકામાં લિખિત પ્રણામ/જય જિનેન્દ્ર લખવાનો. ૧૦. સંવત્સરીના દિવસે પ્રવચનમાં સકળ સંઘને સાધારણ “મિચ્છા મિ દુક્કડમ્' કરવાનો ૧૧. પાઠશાળાના બાળકોને સંઘ તરફથી પાઠશાળા/સાધારણ ઈનામ આપવાનો સ્નાત્ર પૂજા ભણાવવાના ખર્ચાની રકમ સ્નાત્ર પૂજા (સિંહાસન વગેરે વસ્તુનો ઉપયોગ કરવાનો નકરો દેવદ્રવ્યમાં આપવો જોઈએ.) - સ્નાત્રપૂજાના ખાતામાં મોટી રકમ ભેગી થઈ હોય તો ભવ્ય સ્નાત્ર મહોત્સવ ભણાવી શકાય. સાધારણ ૧૨. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૩૧
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy