SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ ગ્રંથ-સંદર્ભ-સૂચિ વિવિધતીર્થકલ્પ (જિનપ્રભસૂરિ, સંપાદક જિનવિજયજી, શાંતિનિકેતન, ૧૯૩૪) ૧૦, ૨૯૩, ૩૧૩ વિવિધ પૂજાસંગ્રહ ૩૧૧ શતપથ બ્રાહ્મણ ૮૪, ૨૨૮ સભાપર્વ ૬૫ સન્મતિ પ્રકરણ ૩૬૨ સમરાંગણ સૂત્રધાર ૩૩૯ સમવાયાંગસૂત્ત ૨૬૪, ૨૭૧ સામવેદ ૭૩ સુશ્રુતસંહિતા ૮૭ હરિવંશ પુરાણ (જિનસેન, સંપાદક દરબારીલાલ, મુંબઈ) ૧૦૨-૦૩, ૧૦૯-૧૧૧, ૩૪૮ હર્ષચરિત ૧૪૪ નોંધ : જ્યાં માત્ર શ્લોક સંદર્ભ આપ્યો છે ત્યાં તે ગ્રંથના લેખક કે , અને સંપાદકનાં નામનિર્દેશ જરૂરી સમજયા નથી, પરંતુ જયાં સંપાદિત ગ્રંથનો ઉલ્લેખ છે ત્યાં કૌંસમાં જરૂરી માહિતી આપી છે. પણ જયાં અંગ્રેજી સંપાદન છે તેની માહિતી જે તે સ્થળે છે. અહીં નિર્દિષ્ટ સંખ્યા આ ગ્રંથમાં જ્યાં તેનો ઉલ્લેખ છે તે પૃષ્ઠસંખ્યા સમજવી. ગુજરાતી ગ્રંથ અત્ર તત્ર પુરાતત્ત્વ : ગુજરાતનો ઇતિહાસ, જયેન્દ્ર નાણાવટી, અમદાવાદ, ૨૦૦૩, (૧૬, ૩૧૪) ઇતિહાસ નિરૂપણનો અભિગમ, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૯૨(૧૫૨) ઇતિહાસ સંકલ્પના અને સંશોધનો, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૮૯(૧૫૨, ૧૬૩) ઇતિહાસ સંમેલન નિબંધસંગ્રહ (૧૯૪૩), ડોલરરાય માંકડ, અમદાવાદ, ૧૯૪૮(૮૫) ઇતિહાસ સંશોધન, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૭૬(૮૮, ૧૦૯, ૧૫-૧૫૩, ૧૭૮-૭૯, ૨૭૦, ૨૭૨, ૨૯૨, ૩૫૮) એશિયાઈ હૂણો, કેશવ હર્ષદ ધ્રુવ, અમદાવાદ, ૧૯૨૧(૫૧) ઐતિહાસિક સંશોધન, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, મુંબઈ, ૧૯૪૧(૨૯૨) કર્મવીર આનંદપ્રિયજી અભિનંદન ગ્રંથ, સંપાદન, વડોદરા, ૧૯૭૫(૨૬૮-૬૯) ક્ષત્રપકાલનું ગુજરાત, રસેશ જમીનદાર, અમદાવાદ, ૧૯૭૫(૧૭૮) ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ(ખંડ ૨), અમદાવાદ, ૧૯૬૨(૧૨) ગુજરાતના ઐતિહાસિક લેખો, ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય, મુંબઈ, ૧૯૩૩, (૧૨, ૧૩૩, ૧૬૩) ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન, વર્ષા ગગનવિહારી જાની, અમદાવાદ, ૧૯૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy