SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ એકવીસ ૩૫૭ વડે જય-પરાજય, લાભાલાભ, સુખદુઃખ, જીવનમરણ, સુકાળ-દુકાળ આદિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંવિજ્ઞા ગ્રંથનું મુખ્ય વસ્તુ માનવશરીર આસપાસ સંલગ્નિત હોઈ માનવીના પ્રત્યક પ્રકારનાં વહેમ, માન્યતા, શ્રદ્ધા-અશ્રદ્ધા વગેરે વિશે વિસ્તારથી વિગતો સંપ્રાપ્ત થાય છે ૫. પાદનોંધ ૧,૩,૪ અને ૬. દુષ્યત પંડ્યા, પેરિપ્લસનો ગુજરાતી અનુવાદ, પૃષ્ઠ ૧૮, ૪૫ અને ૬૬, ફકરો ૪૦-૪૧; પૃષ્ઠ ૧૭, ફકરો ૪૦; ફકરા ૪૦થી ૪૫ અને પૃષ્ઠ ૧૮, ૪૬ અને ૬૧ અનુક્રમે. ૨,૫અને૭. મજુમદાર (અનુ.), ટોલેમી, પૃષ્ઠ ૩૬; અને પૃષ્ઠ ૩૮-૩૯; તથા પૃષ્ઠ ૧૫૦ અનુક્રમે. ૮. બોંગે.. પુસ્તક ૮, પૃષ્ઠ ૪૪૬. ૯. જુઓ ફકરો ૪૨. ૧૦. એ હિસ્ટરી ઑવ ઈમ્પોર્ટન્ટ એન્શન્ટ ટાઉન્સ ઍન્ડ સિટિઝ ઇન ગુજરાત, પૃષ્ઠ ૨૫-૨૬. ૧૧અને૧૨. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૭-૩૮ અને ૩૯ અનુક્રમે. ૧૩અને૧૪. જુઓ ફકરો ૪૧ અને ૪૨ અનુક્રમે. ૧૫. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૮-૩૯, ૪૮, ૧૫૧, ૩૫૮, ૩૭૧. ૧૬. ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, પૃષ્ઠ ૫૩-૫૪. ૧૭. જુઓ ફકરો ૪૦, ૪૩ અને ૪૫. ૧૮. મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૩૭-૩૮ અને પૃષ્ઠ ૧૪૯થી ૧૫૪. ૧૯. ફકરો ૪૭-૪૯. અહીં એ નોંધવું જોઈએ કે પેરિપ્લસના સમયમાં ભરૂચનો રાજા નહપાન હતો અને કોશસમુદ્ર હતો. ૨૦. આયાત અને નિકાસ થતી ચીજવસ્તુઓ માટે જુઓ પેરિપ્લસ, ફકરા ૪૮ અને ૪૯. ૨૧. એઈ., પુસ્તક ૮, પૃષ્ઠ પરથી. ૨૨. ધર્માનંદ કોસંબી, બૌદ્ધસંઘનો પરિચય, ૧૯૨૪, પૃષ્ઠ ૩. ૨૩. પાદનોંધ ૨૧ મુજબ. ૨૪. બસરામાંથી (પૂર્વકાલીન વૈશાલીમાંથી) પ્રાપ્ત થયેલાં કેટલાંક માટીનાં મુદ્રાંક આ સમયની શ્રેણી સંસ્થાઓની વ્યવસ્થા ઉપર સારો પ્રકાશ પાથરે છે (જુઓ : આસઈરી., ૧૯૦૩-૦૪, પૃષ્ઠ ૧૦૬; ૧૯૧૧-૧૨, પૃષ્ઠ ૫૬; અને ૧૯૧૩-૧૪, પૃષ્ઠ ૧૩૮). ૨૫. કોર્પોરેટ લાઈફ ઈન ઈન્ડિયા, પૃષ્ઠ ૧૭-૧૯ અને ૩૮. ૨૬. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૭૮થી. ૨૭. જુઓ ફકરો ૪૧. ૨૮. રણોનાનન્તરે વાયોઃ પનાડુ: પૌષધમ્ | साक्षादिव स्थितं यत्र शकाधिपति जीवितम् ॥ यस्योपयोगेन शकाङ्ग नानां लावण्य सारादिवि निर्मितानाम् । कपोलकान्त्या विजितः शशाङ्क रसातलं गच्छति निर्विदेव ।। (૩ત્તરતંત્ર, પ્રકરણ ૪૯) ૨૯. વાહિત્ની: હવાથીના: તીક્ષા યવન: શl: માં ધૂમ મળીશસ્ત્ર વૈશ્વાન વિતા વિત્યા થાન, પ્રકરણ ૩૦, પૃષ્ઠ ૩૧૬). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy