SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ક્ષત્રપકાલીન ગુજરાત બર્જેસ અહીંની પ્રતિમા બૌદ્ધ હોવાનું દર્શાવે છે. ૨૦૨૧. આગ, પૃષ્ઠ પ૩ અને ૧૬૬ અનુક્રમે. ૨૨. ઋષભનાથે દીક્ષા સમયે કેશલોચનની પ્રક્રિયા વખતે ઇંદ્રની વિનંતીથી મસ્તક પાછળના થોડાક કેશ રહેવા દીધા હતા એવી માન્યતા પ્રચલિત છે. આદિનાથની આવી કેશયુક્ત પ્રતિમા મથુરામાં અને અન્યત્ર જોવી પ્રાપ્ત થાય છે. અકોટામાંથી પણ આવી એક મૂર્તિ હાથ લાગી છે. ૨૩. પાંચમી સદી પહેલાંની તીર્થંકરની પ્રતિમાઓમાં વસ્ત્ર વલ્લે જ ધારણ કરેલું પ્રતીત થતું હતું. ઊભી પ્રતિમા સ્પષ્ટતઃ નગ્ન રજૂ થતી. બેઠેલી પ્રતિમા પણ નિર્વસ્ત્ર હોવા છતાંય તેમાં નગ્નતાનો ભાવ પામી શકાતો ન હતો,-નથી. તેથી અર્વાચીન મૂર્તિઓ મુખ્યતઃ આ અવસ્થામાં પ્રચલિત છે. ૨૪. સાંકળિયા, આગ, પૃષ્ઠ ૧૬૭. ૨૫. મહેતા અને ચૌધરી, કુમાર, સળંગ અંક ૪૭૧, ૧૯૬૩, પૃષ્ઠ ૯૬થી. ઉપરાંત જુઓ આ લેખકદ્દયનો દેવની મોરીના ઉત્નનનનો સચિત્ર સંપૂર્ણ અહેવાલ-એસ્કવેશન એટ દેવની મોરી. ૨૬. “ગુજરાતના ક્ષત્રપકાલીન એક શિલ્પનું મસ્તક', સ્વાધ્યાય, પુસ્તક ૫, અંક ૨, ૧૯૬૮, પૃષ્ઠ ૧૯૬થી ૯૮. ચિત્ર પૂંઠા ઉપર દર્શાવ્યું છે. ૨૭. એજન, પૃષ્ઠ ૧૯૭. જો કે ઉમાકાંત શાહ ચાર વર્ષ પછી પોતાના મંતવ્યમાં ફેરફાર દર્શાવી આ મુખાકૃતિ ઈસ્વીની ત્રીજી-ચોથી સદીની હોવાનું સ્વીકારે છે (ગુરાસાંઈ., ગ્રંથ ૨, ૧૯૭૨, પૃષ્ઠ ૩૯૨). ૨૮. આ અને હવે પછીની (થોડીક મૂર્તિઓના અપવાદ સિવાય) બધી હિન્દુ પ્રતિમાનાં વર્ણન માટે આ લેખકે ઉમાકાંત શાહના સ્કલ્પચર્સ ફ્રૉમ શામળાજી એન્ડ રોડા નામના ગ્રંથનો વિશેષ આધાર લીધો છે. ગણેશની પ્રતિમા વાસ્તે જુઓ પ્રસ્તુત ગ્રંથ, પૃષ્ઠ ૧૧૯, ક્રમાંક ૧૪, પૃષ્ઠ ૨૭, ચિત્ર ૧૪. ૨૯. એજન, પૃષ્ઠ ૪૧, ચિત્ર ૨૩ અને પૃષ્ઠ ૧૨૧, ક્રમાંક ૨૩. ૩૦. ઉમાકાંત શાહ, સ્વાધ્યાય, પુસ્તક ૫, પૃષ્ઠ ૧૯૭ અને ઉપર્યુક્ત પૃષ્ઠ ૧૭ અને ૧૧૮. ૩૧. જર્નલ ઑવ ધ યુનિવર્સિટી ઑવ બૉમ્બ, સપ્ટેમ્બર, ૧૯૪૧, પૃષ્ઠ ૧૯૮થી, ચિત્ર ૧. ૩૨. પાદનોંધ ૨૮ મુજબ, પૃષ્ઠ ૧૨૧, ક્રમાંક ૨૪. ૩૩. એજન, પૃષ્ઠ ૪૩, ચિત્ર ૨૫ અને પૃષ્ઠ ૧૨૨. મંજુલાલ મજમુદાર આ મૂર્તિને અનુગુપ્તકાલની હોવાનું સૂચવે છે (ગુજરાત સંશોધન મંડળ ત્રિમાસિક, એપ્રિલ ૧૯૫૦). ૩૪.થી ૪૧. જુઓ પાદનોંધ ૨૮માં નિર્દિષ્ટ ગ્રંથમાં પૃષ્ઠ ૫૩, ૫૫, ૧૨૩, ચિત્ર ૩૨ અને ૩૫; પૃષ્ઠ ૧૨૩-૧૨૪; પૃષ્ઠ પ૬, ચિત્ર ૩૮ અને પૃષ્ઠ ૧૨૪, ક્રમાંક ૩૮; પૃષ્ઠ પ૯, ચિત્ર ૪૧ અને ૪૧૮ તથા પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૧ અને ૪૧; પૃષ્ઠ ૬૧, ચિત્ર ૪૨ અને પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૨; પૃષ્ઠ ૬૩, ચિત્ર ૪૩-૪૪ અને પૃષ્ઠ ૧૨૫, ક્રમાંક ૪૩-૪૪; પૃષ્ઠ ૬૬, ચિત્ર ૪૭ અને ૫ઇ ૧૨૬, ક્રમાંક ૪૭; પૃષ્ઠ ૭૨-૭૩, ચિત્ર ૫૧ અને ૨૧અ તથા પૃષ્ઠ ૧૨૬ અનુક્રમે. ૪૨-૪૪. ઉમાકાંત શાહ, ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૮૮-૮૯, ૩૮૯-૯૦ અને ૩૯૧ અનુક્રમે. ૪૫. મંજુલાલ મજમુદાર, ક્રનોલજિ ઑવ ગુજરાત, ગ્રંથ ૧, પૃષ્ઠ ૨૦૯ અને પટ્ટ ૪૪. સંપાદક આ પ્રતિમાને મૈત્રકકાળની હોવાનું સૂચવે છે. પરંતુ દોલતપર વગેરે સ્થળોની પ્રતિમા સાથે એની સામ્યતાથી સૂચવાય છે કે તેને ગામની પ્રતિમા ક્ષત્રપકાલીન છે. ૪૬. મુનિન્દ્ર જોશી, “વડનગરમાં ખોદકામ દરમ્યાન મળેલું મુખલિંગ', પથિક ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૨, પૃષ્ઠ ૭૧-૭૨; “વડનગરનું ક્ષત્રપકાલીન શિલ્પ : એક નવીન ઉપલબ્ધિ’, કમાર, સળંગ અંક ૮૭૩, ૨000 પૃષ્ઠ ૫૫૯ અને ‘વડનગરથી પ્રાપ્ત બોધિસત્વની સલેખ પાષાણ પ્રતિમા', પથિક, વર્ષ ૩૩, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy