SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ અઢાર ૩૧૩ ૬૮. એકાક., પટ્ટ પ૨; આગ, પૃષ્ઠ ૪૯, પટ્ટ ૨. ૬૯. આગ, પૃષ્ઠ ૪૯-૫૦. ૭૦. જોઈ., પુસ્તક ૯, અંક ૪, પૃષ્ઠ ૪૫૪, પટ્ટ ૪, નંબર ૬(૧૯૬૦). ૭૧. પાદનોંધ ૪૨ મુજબ. ૭૨. ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયા, પૃષ્ઠ ૩૬૭. ૭૩. એકાક., પૃષ્ઠ ૧૪૫-૪૭. ૭૪. બર્જેસ પછી કોઈ શોધકે આ ગુફાની મુલાકાત લીધી નથી. પરંતુ આ ગ્રંથલેખકે ૧૯૬૨-૬૩માં આ ગુફાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી ત્યારેય સમયાંકન સારુ કોઈ પુરાવા મળ્યા ન હતા. ૭૫. ડુંગરનું નામ તળાજા છે. શત્રુંજય મહાતીમાં વર્તમાન તળાજા ગામનો ‘તાલધ્વજ નગરી તરીકે અને ડુંગરનો “તાલધ્વજગિરિ' તરીકે નિર્દેશ છે. બર્જેસે “તાલુગિરિરૂપ પ્રયોજ્યું છે (એકાક., પૃષ્ઠ ૧૪૭). તળાજા ગામથી આઠ કિલોમીટર દૂરના ટીમાણામાંથી પ્રાપ્ત એક શિલાલેખ (વિક્રમ સંવત ૧૨૬૪, ઈસ્વી ૧૨૦૭)માં ‘તલાઝા મહાસ્થાન'નો ઉલ્લેખ છે. (હી.અશાહ, પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃષ્ઠ ૯૯). ૭૬. ડી.એ.શાહ, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૧૦૧-૧૦૨; એકાક., પૃષ્ઠ ૧૪૮. ૭૭. બીલ, રિકોઝ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૬૮. ૭૮. અહત અચલે મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલા પર્વત ઉપર બીજો એક મહાવિહાર બંધાવ્યો હતો. ઉપર એક વિહાર આવેલો છે એવું એમાં કોતરેલા લેખમાં આવતા સ્થવિર અચલને લગતા ઉલ્લેખથી જણાય છે (વૉટર્સ, ટ્રાવેલ્સ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૪૦). ૭૯. હીરાલાલ શાહે આ વિશે વિસ્તારથી વર્ણન કર્યું છે (પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃઇ ૯૯થી). ૮૦. આ ગુફાનું નામ દંતકથા આધારિત છે એની માહિતી માટે જુઓ એકાક., પૃષ્ઠ ૧૪૮ અને પુરાતત્ત્વ, પુસ્તક ૧, પૃષ્ઠ ૧૦૨. ૮૧અને૮૩. સાંકળિયા, આ, પૃષ્ઠ પર. ૮૨. એકાક., પટ્ટ ૨૯. " ૮૪. સ્વાધ્યાય, પુસ્તક ૧, પૃષ્ઠ ૨૮૫. ૮૫. પાદનોંધ નંબર ૭૭. પ્રમાણે. ૮૬,૮૭અને૮૮. એકાક., પૃષ્ઠ ૧૪૯; પટ્ટ ૨૯, નંબર ૪; પટ્ટ ૨૯, નંબર ૫ અનુક્રમે. ૮૯,૯૧તથા ૯૪. આગ, પૃષ્ઠ પર; પૃષ્ઠ ૫૩ અને પૃઇ પ૩ અનુક્રમે. Oઅને ૯૩. એકાક., પૃષ્ઠ ૧૪૯, પટ્ટ ૨૯, નંબર ૨; પૃષ્ઠ ૧૫૦ અનુક્રમે. ૯૨. સ્વાધ્યાય, પુસ્તક ૧, અંક ૩, પૃષ્ઠ ૨૮૬. ૯૫. પુરાતનપ્રબંધસંગ્રહ, મૂળપ્રત, પૃષ્ઠ ૯૧થી ૯૩; પ્રબંધકોશ, મૂળ, પૃષ્ઠ ૧૩ અને ૮૪-૮૫; વિવિધતીર્થકલ્પ, મૂળગ્રંથ. ૯૬. એકાક., પૃષ્ઠ ૧૫૦. ૯૭અને ૯૮. આગ, પૃષ્ઠ ૫૩ અને ૧૬૬-૬૮ તથા પૃષ્ઠ ૧૬૭ અનુક્રમે. ૯૯. ગુપ્તકાલ સુધીમાં ભારતીય શિલ્પોમાં તીર્થકરોની કોઈ સર્વસ્ત્ર પ્રતિમા ઉપલબ્ધ હોવાનું જાણમાં નથી. ઢાંકની જૈન પ્રતિમાઓ નિર્વસ્ત્રી હોઈ તે સમયાંકનના પ્રસ્તુત મતને સમર્થે છે. વિશેષમાં જુઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy