SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ક્ષત્રપકાલીન ગુજરાત ૧૩. એન્યુઅલ રિપોર્ટ ઑવ વૉટ્સન મ્યુઝિયમ ઑવ એન્ટીક્વિટીઝ, રાજકોટ, ૧૯૨૩-૨૪, પૃષ્ઠ ૪ અને ૧૨-૧૩. ૧૪. પ્રસીડિંગ્સ ઑવ ધ ફિફથ ઇન્ડિયન ઑરિયેન્ટલ કૉન્ફરન્સ, પુસ્તક ૧, ૧૯૨૮, પૃષ્ઠ પ૬પથી. ૧૫. રૉએસો., ઑક્ટોબર, ૧૯૬૧. ૧૬. રસેશ જમીનદાર, “ધ મેવાસા ઇસ્ક્રિપ્શનઃ એ રીએકઈઝલ', પંચાલ, પુસ્તક ૭, ૧૯૯૪, કાનપુર, | પૃષ્ઠ ૧૧૫થી ૧૧૭. ૧૭. જો કે આ નોંધ આ ગ્રંથલેખકના જોવામાં મોડેથી આવેલી. વા. વિ. મિરશી, ધ રિડલ ઑવ ધ મેવાસ સ્ટોન ઇસ્ક્રિપ્શન ઑવ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ', જોઇ., પુસ્તક ૨૮, અંક ૧, ૧૯૭૨, પૃષ્ઠ ૫૬ ૬ ૨. ૧૮. આ અંગે વધુ ચર્ચા માટે જુઓ પાદનોંધ ૧૬ મુજબનો લેખ સંદર્ભ. ૧૯. આમ તો આ લેખત્રય વિશે આ ગ્રંથમાં વિગતપ્રચૂર માહિતી આપવામાં આવી છે (જુઓ પરિશિષ્ટ સાત અને પ્રકરણ સાતમાં રુદ્રદામા સંદર્ભે વિવરણ તેમ જ પરિશિષ્ટ છે). પરંતુ અહીં તેનો નિર્દેશ આભિલેખિક દૃષ્ટિએ કર્યો છે. આ ત્રણમાંના રુદ્રદામાના લેખનો સંપૂર્ણ પાઠ અહીં પરિશિષ્ટ દશ આપવામાં આવ્યો છે. ૨૦. આની વિગતવાર માહિતી માટે જુઓ ૨. ના. મહેતા અને સૂ. ના. ચૌધરીકૃત ગ્રંથ એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૨૧. આ વિશે જુઓ : એજન, પૃષ્ઠ ૧૧૮થી ૧૨૧, આકૃતિ ૪૬, પટ્ટ ૩૪, ૩૫, ૩૬એ, ૩૬બી. ૨૨. જુઓ જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરીપુસ્તક ૨, અંક ૧-૨, કોલકાતા, ૧૯૬૮-૬૯, પૃષ્ઠ ૧૦૪થી ૧૧૧. ૨૩. લખાણના વર્ણવિન્યાસ વગેરે વાસ્તે જુઓ : એજન, પૃષ્ઠ ૧૧૧ ૧૦૫-૦૬. ૨૪. જુઓ આ વિશે આ ગ્રંથમાં પ્રકરણ છમાં “વિક્રમ સંવત’ વિશેની ચર્ચા તથા પૃષ્ઠ ઉપર પાદનોંધ ૩૨. ૨૫. “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઑવ આભીર ઈશ્વરદેવ શક વર્ષ ૨૫૪', જોઈ., પુસ્તક ૧૮, નંબર ૩, ૧૯૬૯, પૃષ્ઠ ૨૩૭થી ૨૪૨. લેખનો ફોટોગ્રાફ એમણે પૃષ્ઠ ૨૪૪ની સામે પ્લેટ ઉપર પ્રકાશિત કર્યો છે. ૨૬. “દોલતપુર ઇન્ઝિશન ઑવ ધ રેઈન ચાલ્ટન : ઇયર ૬', જોઈ., પુસ્તક ૨૮, નંબર ૨, ૧૯૭૮, | પૃષ્ઠ ૩૪થી ૩૭. એમણે પણ ફોટોગ્રાફ આપ્યો છે. ૨૭. અહીં સુધીના વિવરણ વાસ્તુ અને વધુ વિગતો માટે પાદનોંધ ૨૫ અને ૨૬માં ઉલિખિત શોભના ગોખલે અને વા.વિ.મિરાશીના લેખો અવશ્ય જોવા. ૨૮. જુઓ જન્યુસોઈ, પુસ્તક ૩૦, ૧૯૬૮, પૃષ્ઠ ૧૯૮થી ૨૦૦, પ્લોટ નંબર ૨, ક્રમ નંબર ૧૬, ઉપર આ ગ્રંથલેખકની નોંધ : “એન અનનોટિસ્ટ વેસ્ટર્ન ક્ષત્રપ કૉઇન”. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy