SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેર ૨૩૧ ૩૬. જબૉબારૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૨૨૭થી. ૩૭. કેટલૉગ, ફકરો ૧૫૦ અને ભાસિ., પૃષ્ઠ ૧૭૮. ૩૮. જન્યુસોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૭ અને ભાસિ., પૃષ્ઠ ૧૪-૧૬ . ૩૯. પણના મિતાક્ષરી ઉલ્લેખથી (એજન, પૃષ્ઠ ૧૫). ૪૦. મનુસ્મૃતિ, ૮, ૧૩૬. ઉપરાંત ૩૩૬-૩૭, ૨૮૨. પરંતુ નારદ્વસ્મૃતિમાં આવો નિર્દેશ ચાંદીના સંદર્ભે છે: 1ષપણો ક્ષિપસ્યાં ફિશિ રૌથ: (વાવસ્થત્યમ્, ભાગ ૩, પૃષ્ઠ ૧૭૭૪). ૪૧. મુનિ પુણ્યવિજયજી સંપાદિત પ્રસ્તુત ગ્રંથ, પૃષ્ઠ ૬૬. ૪૨. જન્યુસોઈ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૭. ૪૩. કૉઈન્સ ઑવ ઈન્ડિયા, પૃષ્ઠ ૪૫. ઉપરાંત ચક્રવર્તિ, એ સ્ટડી ઑવ એન્શન્ટ ઇન્ડિયન ન્યુમિઝમૅટિક્સ, પૃષ્ઠ ૫૧થી. ૪૪. ભાગ ૩, પૃષ્ઠ ૧૭૭૩-૭૪, સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારના ઘણા ઉલ્લેખ છે. બહેડાંના ફળનું વજન લગભગ એક તોલા જેટલું હોય છે. ૪૫. કેટલૉગ, ફકરો ૫૭. ૪૬. લેક્ટર્સ, પૃ ૧૯૯થી. ૪૭. એ સ્ટડી ઑવ એાન્ટ ઈન્ડિયન ન્યુમિઝમેટિક્સ, પૃષ્ઠ ૯૮થી. ૪૮. જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૯૮થી. ૪૯. વિજયેન્દ્રસૂરિકત રાજા મહાક્ષત્રપ રદ્ધદામાં, પૃષ્ઠ ૪૧. દુકામનો બીજો અર્થ એવો થઈ શકે કે રુદ્રદામાના સિક્કા જેવા જ ગૂમનાના બીજા સિક્કા જે એની પછીના રાજાઓએ તૈયાર કરાવ્યા હોય (એજન). ૫૦. પાદનોંધ ૪૧ મુજબ. ૫૧. તાંબા, પૉટન અને સીસાના સિક્કા કયા નામે ઓળખાતા હશે તે કહેવું મુશ્કેલ છે. ૫૨. કેટલૉગ, ફકરો ૮૮. ૫૩. મિનન્દર અને અપલદત્તના સિક્કા ઈસ્વીની પહેલી-બીજી સદીમાં ભરૂચમાં પ્રચલિત હતા (પરિપ્લસ, ફકરો ૪૭). અહીં આ સિક્કા એટલા બધા પ્રચારમાં હતા કે ઈસ્વીની આઠમી સદીમાં ગુજરાતના પૂર્વ સમયના રાજાઓ એનું અનુકરણ કરતા હતા. (ગૌ.સી.ઓઝા, પ્રવીન મુદ્રા, પૃષ્ઠ ૬૬-૬૭). ૫૪. ૨.૪ર૭. બી.સી.લો, એ હિસ્ટરી ઑવ પાલિ લિટરેચર, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૯૯. ૫૫. લેક્ટર્સ, પૃષ્ઠ ૧૪૮. ઉપરાંત સ્મિથ, કેટલૉગ ઑન ઇન્ડિયન કૉઈન્સ, પટ્ટ ૧૯, નંબર ૭, ૧૧ અને ૧૧ના ગોળ સિક્કા કાષપણના છે. ૫૬, ..૫.૨૬ અને ૨૩.૨.રૂ.૨. ભારતૂતના એક ચિત્રમાંના સિક્કા ગોળ છે. ૫૭. ભાસિ., પૃષ્ઠ ૧૧૨. ૫૮. આ લેખકે, એમના મહાનિબંધ સંદર્ભે વિવિધ સંગ્રહાલયોમાં સુરક્ષિત અને કેટલીક વ્યક્તિઓના અંગત સંગ્રહમાં સુરક્ષિત, એવા આશરે દશ હજાર સિક્કાઓ સ્વયમ્ તપાસ્યા હતા અને પ્રત્યેક સિક્કાના અગ્રભાગની અને પૃષ્ઠભાગની પ્રત્યેક બાબતની નોંધ લીધી હતી. અને કેટલીક જગ્યાએ તો અવ્યવસ્થિત સિક્કાઓનું વ્યવસ્થિત પત્રક પણ તૈયાર કરી આપ્યું હતું તેમ જ પ્રત્યેક કવરમાં એક એક સિક્કો મૂકી ઉપર જરૂરી નોંધ પણ કરી આપી હતી. આ કાર્ય ૧૯૬૧થી ૧૯૬૩ના વર્ષો દરમ્યાન કર્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy