SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ક્ષત્રપકાલીન ગુજરાત કનિંગહમ, ન્યુમિઝમૅટિક ક્રૉનિક્લ, પુસ્તક ૧૩, પૃષ્ઠ ૧૮૮. ઉપરાંત જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૩. જન્યુસોઈ., પુસ્તક ૨૪, પૃષ્ઠ ૧૭૫; આ ગ્રંથમાં પ્રકરણ સાત. ૧૪. અજયમિત્ર શાસ્ત્રી, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯ અને આ ગ્રંથમાં પ્રકરણ ૧૨. ૧૫. અજયમિત્ર શાસ્ત્રી, એજન. ૧૬. રસેશ જમીનદાર, ‘ડિડ ચાન્ટન સ્ટાર્ટ ધ શક ઇરા ?', સંબોધિ, પુસ્તક ૧, અંક ૪, ૧૯૭૩, પૃષ્ઠ ૩૧-૩૫; આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ. ૧૭. આ રાજાઓના સમયનાં ગુર્જર ઇતિહાસ અને સંસ્કૃતિની વધુ વિપ્નો આ ગ્રંથમાં જોવી પ્રાપ્ત થશે. ઉપરાંત સુધાકર ચટ્ટોપાધ્યાયના ગ્રંથ શક્સ ઇન ઇન્ડિયા અને સત્યશ્રાવના ગ્રંથ ધ શક્સ ઈન ઇન્ડિયામાંથી પ્રાપ્ત થશે. ૧૮. આ રાજાઓનાં ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી માટે જુઓ અજયમિત્ર શાસ્ત્રીના ગ્રંથો : ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન સત્રસ, નાગપુર ૧૯૯૮; કૉઇનેજ ઑવ ધ સાતવાહન્સ ઍન્ડ કૉઇન્સ ફ્રૉમ એકવેશન્સ, નાગપુર, ૧૯૭૨; યઝદાની, અહિડે., ઑક્સફર્ડ, ૧૯૬૦; રામકૃષ્ણ ભાંડારકર, અર્લી હિસ્ટરી ઑવ ધ ડેક્કન, પૂણે, ૧૯૨૭, કોલકાતા, ૧૯૨૮. ૧૯. ભો.જ.સાંડેસરા, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૧-૯૩ અને ૧૯૨-૧૯૪; પોહિએઈ., પૃષ્ઠ ૨૨૧, સીઇ., નંબર ૮૩થી ૮૬; ભાંડારકર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૨૩.૮ ૨૦. નહપાનના ચાંદીના સિક્કા ઉપર સાતવાહન રાજાની પ્રતિછાપ ઉપર આનો પુરાવો છે. જે જોગલમ્બીમાંથી મળેલા સિક્કાનિધિથી જાણવા મળે છે. ઉપરાંત વાસિષ્ઠીપુત્ર પુળમાંવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરતોને નિર્મૂળ કર્યાની વિગત પણ આપણે અગાઉ નોંધી છે. આ બે પુરાવસ્તુકીય હકીકતો સાહિત્યિક વિગતનું સમર્થન કરે છે. ૨૧. ડબલ્યુ. એચ. સ્કૉફ, પેરિપ્લસ, લંડન, ૧૯૧૨; દુષ્યન્ત પંડ્યા, પેરિપ્લસ, (ગુજરાતી અનુવાદ), અલિયાબાડા, ૧૯૬૦; તેમ જ આ ગ્રંથમાં પ્રકરણ છે. ૨૨. રાજયકાળના ૧૯મા વર્ષનો આ લેખ નાસિક ગુફા નંબર રમાં સ્થિત છે. જુઓ એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૬૦થી; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૨૬ અને ૧૯૯૮, પૃષ્ઠ ૭૩; વા.વિ.મિરાસી, ધ હિસ્ટરી ઍન્ડ ઈન્ડિશન્સ ઑવ ધ સાતવાહન્સ એન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, મુંબઈ, ૧૯૮૧, પૃષ્ઠ પર. ૨૩. જુઓ અગાઉની પાદનોંધ ત્રણમાંના સંદર્ભ. ૨૪. આસવેઇ., પુસ્તક ૫, પૃષ્ઠ ૧૭૮; જન્યુસોઈ., પુસ્તક ૧૫, પૃષ્ઠ ૭૭-૭૮, ચિત્રપટ્ટ ૧, ક્રમાંક ૧૦ ૧૧; લ્યુડર્સ લિસ્ટ ઑવ બ્રાહ્મી ઈસ્ક્રિશન્સ, ક્રમાંક ૯૯૪; અજયમિત્ર શસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૭૪. ૨૫. આ મુદ્દાનું વિશ્લેષણ આ ગ્રંથમાં પ્રકરણ સાતમાં કર્યું છે. ઉપરાંત જુઓ ગુરાસાંઈ., પૃષ્ઠ ૧૩૭-૩૮; સુધાકર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૬૫. ૨૬. જુઓ અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૭૨, પૃષ્ઠ ૬૯. ૨૭. એજન, પૃષ્ઠ ૧૧૪-૧૫. ૨૮. અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૧૨૭. ૨૯. ન્યુસોઈ, પુસ્તક ૨૪, પૃષ્ઠ ૧૭૫; અજયમિત્ર શાસ્ત્રી, ઉપર્યુક્ત, ૧૯૯૮, પૃષ્ઠ ૭૭. ૩૦. અહમદ હસન દાની, ઈન્ડિયન પેલિયોંગ્રાક્ષ, ઓક્સફર્ડ, ૧૯૬૩, પૃષ્ઠ ૯૫. ૩૧. આ સમગ્ર મુદ્દાની વિગતે ચર્ચા વાસ્તે જુઓ રસેશ જમીનદાર, “પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશોઃ કેટલાક યક્ષ પ્રશ્નો'; સામીપ્ય, ૧૯૯૪, પૃષ્ઠ ૨૫થી ૩૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy