SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવા ૧૭૯ ૪૩. આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ. ૪૪. ઇએ., ૧૯૧૭, પૃષ્ઠ ૨૬૧થી. ઉપરાંત જુઓ : રમેશચંદ્ર મજુમદાર, રીપહિઈ., પ્રકરણ ૧૧. ૪૫. ફ્રાન યેનું અવસાન ઈસ્વી ૪૪૯માં થયું હતું. તે દૃષ્ટિએ તેમનો આધાર શ્રદ્ધેય બની શકે નહીં. ૪૬. ‘વેઈ લુચ' ગ્રંથ ઈસ્વી ૨૩૯ અને ૨૬૫ વચ્ચે રચાયો હતો. ૪૭. બલદેવકુમાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૭૧. ૪૮. મથુરાની બુદ્ધિપ્રતિમા લેખ વર્ષ ૬૭નો છે, પ્રદહિકૉ., હૈદરાબાદ બેઠક, પૃષ્ઠ ૧૬૩. ૪૯. મથુરા જૈનલેખ વર્ષ ૯૮નો. જુઓ : એઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૧૦૮, નંબર ૨૪. ૫૦. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો વર્ષ ૬૧નો ગુપ્ત સંવતનો મથુરા સ્તંભલેખ (જુઓ : દ.બા. ડિસ્કલકર, ઍભાઓરીઇ., પુસ્તક ૧૭, પૃષ્ઠ ૧૬૬). પરંતુ તે પૂર્વે સમુદ્રગુપ્તના શાસનકાળ દરમ્યાન મથુરા ઉપર ગુપ્તોનું આધિપત્ય પ્રસ્થાપિત થયું હતું. ૫૧. પરમેશ્વરીલાલ ગુપ્ત, કૉઇન્સ, પૃષ્ઠ ૪૧. ઉપરાંત વાયુપુરાણ પણ મથુરા ઉપર નાગવંશી સત્તાનો નિર્દેશ કરે છે. ૫૨. જુઓ પાદનોંધ ૧. પ૩. જુઓ : રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૦૯થી ૧૧૬. ૫૪. જુઓ : પાદનોંધ ૧, પૃષ્ઠ ૬૬-૬૭. જુઓ રસેશ જમીનદાર, એજન, પૃષ્ઠ ૧૧૬થી ૧૨૧. ૫૫. રસેશ જમીનદાર, ઈતિહાસ સંશોધન, પ્રકરણ ૧૨ અને આ ગ્રંથમાં પ્રકરણ ૩. ૫૬. આ મંતવ્ય પરમેશ્વરીલાલ ગુપ્તનું છે. સંદર્ભ વાસ્તે જુઓ રમેશચંદ્ર મજુમદાર, ઉપર્યુક્ત ગ્રંથ (પાદનોંધ ૧ મુજબ) પૃષ્ઠ ૬૭. ૫૭. જુઓ આ ગ્રંથમાં પ્રકરણ અગિયાર અને નકશો નંબર ૨. . ૫૮. સંદર્ભ માટે જુઓ પાદનોંધ ૧, પૃષ્ઠ ૬૮. ૫૯. એઈ., પુસ્તક ૧૯, પૃષ્ઠ ૯૬. ૬૦. જએસોબેં., પુસ્તક ૩, પૃષ્ઠ ૧૧૮. ૬૧. એઈ.. પુસ્તક ૨૧, પૃષ્ઠ ૧. ૬૨. જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૩૫. ઉપરાંત કેટલૉગ ઑવ કૉઇન્સ ઇન ધ ઇન્ડિયન મ્યુઝિયમ, ભાગ ૧, ૯૭. ૬૩. પાદનોંધ ૩, મુજબ, પૃષ્ઠ ૪૯-૫૦. ૬૪. ધ અર્લી કુષાણસ, પૃષ્ઠ ૭૪-૭૫. ૬૫. રમેશચંદ્ર મજુમદાર, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૬૯. ૬૬. એજન. ૬૭. ઈસ્વીપૂર્વ ૧૦ની આસપાસ હિયંગનુના હાથે યુએચીનો પરાજય થયો. તેથી યુએચીઓ તાડિયામાં સ્થિર થયા અને પાંચ વિભાગમાં વહેંચાઈ ગયા, જેમાંનો એક વિભાગ કુષાણ નામે ઓળખાયો. આ પછી આશરે સો વર્ષે કુષાણનેતા થવુગે અન્ય ચાર જૂથો ઉપર આક્રમણ કરીને, તેમને હરાવીને પોતાનામાં એ જૂથોને ભેળવી દીધાં અને પછી તે સમ્રાટ બન્યો. તે પછી પાર્થિયા ઉપર આક્રમણ કર્યું. કાબુલ ઉપર પ્રભુત્વ પ્રસ્થાપ્યું. કિપીન જીત્યું. અને એસીની વયે અવસાન પામ્યો. એનો પુત્ર એનો અનુગામી રાજા થયો અને તેણે ભારત જીત્યું. આ સમયથી યુએચઓ શક્તિસંપન્ન થયા. આ દષ્ટિએ પણ સૂચવી શકાય કે કણિષ્ક ઈશની બીજી સદીના ઉતરાર્ધમાં સત્તાધીશ થયો હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy