SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ક્ષત્રપકાલીન ગુજરાત અંક ૩, ૧૯૭૩, પૃષ્ઠ ૩૬૧ થી. ૧૫. ઉલિખિત આ બધા ગ્રંથોમાં નહપાનનું નામ ભિન્ન રીતે પ્રયોજાયેલું છે : દિવા (વિસૂત્ર નિક્સિ), પરવાહ ( તિનો પUત્તિ જુઓ પ્રકરણ ૨, પાદનોંધ ૨૨), નરવાદન (રિવંશ પુરાણ, સર્ગ ૬૦, શ્લોક ૪૯૦), નવહ (વિવારની, પૃષ્ઠ ૨-૩), નહા ( ઉતથ્થોતી પત્રય, શ્લોક ૬૨૨), નરવદUT ( તપા/છ-પટ્ટાતિ, શ્લોક ૬૩), નાબુનસ (પેરિપ્લસ,ગુજરાતી અનુવાદ, ફકરો ૪૧, પૃષ્ઠ ૧૮), નરવાદન (આઇને-અકબરી, એચ.એસ.જારેટ સંપાદિત, ૧૮૯૧, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૧૫, પાદનોધ ૧). ૧૬. કથાની વિગતો વાસ્તે જુઓ : ભા.જ.સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, પૃષ્ઠ ૯૧-૯૨. ૧૭. પોલિએઈ., પૃષ્ઠ ૨૨૧; સીઈ., નંબર ૮૩, ૮૪, ૮૬; અહિડે., પૃષ્ઠ ૨૩. ૧૮. ગૌતમી પુત્ર શાતકર્ણિએ નહપાનના સિક્કાઓ ઉપર પોતાની છાપ પડાવી છે એ હકીકત જોગલથબ્બીમાંથી પ્રાપ્ત નહપાનના સિક્કાનિધિથી જાણી શકાયું છે તથા વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાતોને નિર્મૂળ કર્યાનો નિર્દેશ છે. આ બે પુરાવશેષીય હકીકતો સાહિત્યિક વિગતનું સમર્થન કરે છે (વધુ વિગતવાર ચર્ચા માટે જુઓ આ જ પ્રકરણમાં નહપાન વિશેનું વર્ણન તેમ જ હવે પછીના પ્રકરણ દશમાં પશ્ચિમ ભારતના બે પ્રમુખ રાજવંશો. ૧૯. જુઓ ઉપાધ્ધ અને જૈન સંપાદિત તિસ્તોય પાછત્તિ, ૧૯૪૩, પૃષ્ઠ ૩૪૨, શ્લોક ૧૫૦થી ૧૫૦૭. ઉપરાંત જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૫, પાદનોંધ ૨૦. ૨૦. મહાવીર સ્વામીનું નિવણવર્ષ છે ઈસ્વીપૂર્વ પ૨૮ (જુઓ કલ્યાણવિજયજી, નૈન વાનીના, પૃષ્ઠ ૧૫૯-૬૦). આ દષ્ટિએ નહપાનનો સત્તાકાલ ઈસ્વીપૂર્વે પહેલી સદીમાં ગોઠવવો પડે જે સ્વીકાર્ય નથી. જુઓ હવેની પાદનોંધ ૨૨ અને ૨૫માં પેરિપ્લસનો રચનાકાલ. ૨૧. દુષ્યત પંડ્યા, પેરિપ્લસ, ફકરો ૪૧, પૃષ્ઠ ૧૮. મૂળ ગ્રીક રૂપ Mambaros છે (જરૉએસો., ૧૯૪૬, પૃષ્ઠ ૧૭૦). સ્કૉફ વગેરે Mambanos પાઠ સ્વીકારે છે (જુઓ : લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૩). ઉપરાંત એનાં વિવિધ રૂપ પણ પ્રાપ્ય છે : Manbrus, Manbros, Mambarus, Membanes વગેરે (જરૉએસો., ૧૯૦૭, પૃષ્ઠ ૧૦૪૩). પૂર્વકાલમાં જ્યારે મુદ્રણવિજ્ઞાન અસ્તિત્વમાં ન હતું ત્યારે પ્રત્યનુપ્રતિની પદ્ધતિ હતી. આ કારણે મૂળ નામના રૂપમાં ફેરફાર થવાનો સંભવ રહેતો. તેથી આ વિવિધ રૂપ તદનુસાર સંભવિત ગણાય. ૨૨. એમ. લાયરે નાબુનસ એ નહપાન હોવાનું સૂચવ્યું છે (જર્નલ એશિયાટિક, જુલાઈ-ઓગસ્ટ, ૧૮૯૭, પૃષ્ઠ ૧૨૦થી). ઉપરાંત જુઓ : સ્કૉફ, જરૉએસો., ૧૯૧૭, પૃષ્ઠ ૮૨૯,, સ્ટેન કોનો, ઈહિક્વૉ., પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪. પેરિપ્લસનો રચનાકાલ સામાન્ય રીતે પહેલી સદીના ઉત્તરાર્ધનો સૂચવાયો છે. એ સમયે પશ્ચિમ ભારતનાં જે રાજવંશો વિદ્યમાન હતા તે પૈકી સાતવાહન રાજાઓમાંથી નામસામ્યની દૃષ્ટિએ કોઈનેય નાબુનસ સાથે સરખાવી શકીએ તેમ નથી (કાર્ય ખંડાલવાલ, લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૩). તો વળી ચાખનાદિ રાજાઓમાંથી કોઈને નાબુનસ સાથે સરખાવી શકાય તેમ નથી; કેમ કે પેરિપ્લસમાં આ વંશનો ઉલ્લેખ નથી. તેમ જ તેનો રચનાકાલ પણ ચાખનાદિ વંશો સાથે બંધ બેસતો નથી. એટલે આ રાજા ક્ષહરાત વંશનો હોવાનું સ્પષ્ટ થાય છે. ભૂમકનો રાજ્યવિસ્તાર સુનિશ્ચિત નથી (જુઓ આ પ્રકરણમાં તે બાબત), તેમ વિસ્તૃત પણ નથી. એટલે એક કલ્યાણ સુધી જેનું રાજય વિસ્તરેલું હોય તેવો રાજા તો નહપાન હોઈ શકે. એટલે નહપાન જ નાબુનસ હોવાનો મત વધુ સંભવિત અને ઇતિહાસી દેખાય છે. ૨૩. જબિઓરિસો., પુસ્તક ૧, પૃષ્ઠ ૧૦૨., ઇએ., ૧૯૧૭, પૃષ્ઠ ૧૫૨., ઈક્વિૉ ., પુસ્ક ૧૪, પૃષ્ઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy