SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાર્થ: તજ્ઞ પમાયાઓ તેવા પ્રકારના પ્રમાદથી પુજવાળું પૃથ્વી આદિના સંષટ્ટામાવેગ સંઘટ્ટનાદિ ભાવથી અડ્યારસોળકા (જે અતિચાર થાય છે તે) અતિચારના શોધન માટે વાતવો (કરાતો) પંચક આદિ તપ તવો હોર્ તપ (નામનું પ્રાયશ્ચિત્ત) છે. ગાથાર્થ: 7 પ્રાયશ્ચિત્તવિંશિકાઇ તેવા પ્રકારના પ્રમાદથી પૃથ્વી આદિના સંઘટ્ટનાદિ ભાવથી થયેલ અતિચારના શોધન માટે કરાતો પંચક આદિ તપ એ તપ નામનું પ્રાયશ્ચિત્ત છે. ભાવાર્થ: અવતરણિકા: સામાન્ય રીતે સંયમીએ સચિત્ત-અચિત્ત આદિ પૃથ્વીનાં નામ અવશ્ય જાણવાં જોઇએ. આવા જ્ઞાનવાળો જીવ જ્યારે તેવા પ્રકારના પ્રમાદને કારણે પૃથ્વી આદિનું સંઘટ્ટન કરે ત્યારે તેના સંયમમાં અતિચાર લાગે છે. તે અતિચારની શુદ્ધિ પૂર્વના કોઇ પ્રાયશ્ચિત્તથી થઇ શકતી નથી, તેથી તેની શુદ્ધિ માટે પંચકાદિ તપની વિધિ છે. તે તપ નામનું છઠ્ઠું પ્રાયશ્ચિત્ત છે. અને પંચકાદિ તપમાં આદિ પદથી નિવિ આદિ ગ્રહણ કરવાનાં છે, જે પાંચ-પાંચ દિવસના તપ સ્વરૂપ છે. તેમાં પાંચ-પાંચ દિવસના તપની વૃદ્ધિથી ૨૫ દિવસ સુધીનો તપ એ પંચકલ્યાણક તપ છે. ત્યાર પછી લઘુમાસ, ગુરુમાસ, ચતુર્લઘુમાસ, ચતુર્ગુરુમાસ, ષડ્વઘુમાસ, ષદ્ગુરુમાસ આ પ્રકારના પ્રાયશ્ચિત્તના ક્રમ છે. તેમાં સૌથી અલ્પદોષરૂપ પૃથ્વીઆદિના સંઘનથી ૫ દિવસનો તપ આવે છે. તેનાથી અધિક-અધિક દોષવાળામાં ક્રમસર અધિક-અધિક તપ પ્રાયશ્ચિત્ત આવે છે, જે ઉત્કટથી છ ગુરુમાસ તપ આવે છે. તેનાથી અધિક દોષમાં છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. II૧૬-૧૨|| ११५ છેદરૂપ સાતમા પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ અને પ્રાયશ્ચિત્ત પ્રાપ્તિનું સ્થાન બતાવે છે - तवसा उ दुद्दमस्सा पायं तह चरणमाणिणो चेव । संके सविसेसाओ छेओ पणगाइओ तत्थ ॥१३॥ तपसा तु दुर्दमस्य प्रायस्तथा चरणमानिनश्चैव । संक्लेशविशेषाच्छेदः पञ्चकादिकस्तत्र ॥૬॥ અન્વયાર્થ: Jain Education International તદ્દ ચરણમાળિળો તે પ્રકારના ચારિત્રમાનીના સંવિસેત્તાઓ સંક્લેશવિશેષને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy