SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૨ | ગાથા : ૨૨ દેવભવને કારણે જ તેઓ વિબુધ હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ દેવોમાં વિશેષ બોધને કારણે વિવેક પણ અધિક હોય છે અને તે દેવોએ દ્રવ્યસ્તવ કર્યો છે=જિનપ્રતિમાની પૂજા કરી છે, માટે વિવેકવાળા એવા દેવોથી કરાયેલી જિનપ્રતિમાની પૂજાને કર્તવ્યરૂપે જે માને તેનો સુયશ ગવાય–તે જીવો ભગવાનની ભક્તિ કરીને સુંદર યશને પ્રાપ્ત કરશે. II૨/૨૨ા Jain Education International For Personal & Private Use Only ૪૩ www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy