SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ: ૭ | ગાથા : ૩-૪ ૧૩૫ ગાથા : ઇદલપુરમાં રહિય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તરતેત્રીશા વરસે, વિજયદશમી મન ભાયાજી; ગાથાર્થ : ઈદલપુરમાં ચોમાસું રહીને ધર્મધ્યાનના સુખને પામ્યાપ્રસ્તુત સ્તવન રચના દ્વારા ગ્રંથકારશ્રી ધર્મધ્યાનના સુખને પામ્યા, અને સંવત ૧૭૩૩ના વર્ષે વિજયાદશમીના દિવસે મન ભાયાજી=પ્રસ્તુત સ્તવન રચનાથી મનને ભર્યું પ્રસ્તુત જીવનની રચના ગ્રંથકારશ્રીએ કરી છે. અવતરણિકા :ગ્રંથકારશ્રી પોતાના ગુરુ આદિની પ્રશસ્તિ લખે છે – ગાથા : શ્રીવિજયપ્રભસૂરિ સવાયા, વિજયરતન યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયાજી. ૩ ગાથાર્થ : શ્રીવિજયપ્રભસૂરિ મ.સા. સવાયા છે મુખ્ય આચાર્ય છે, અને વિજયરત્ન યુવાન છે આચાર્યપદવીને યોગ્ય એવા યુવરાજ છે. તેમના રાજ્યમાં તેમના સામ્રાજ્યમાં, ભવિજનના હિતને માટે આ પ્રમાણે વર્ણન કર્યું તે પ્રમાણે, મેં જિનગુણ ગાયા છે. ll/3II ગાથા : શ્રી કલ્યાણવિજય વરવાચક, તપગચ્છગયણદિગિંદાજી; તાસ શિષ્ય શ્રીલાભવિજયબુધ, ભવિજનરવચંદાજી; તાસ શિષ્ય શ્રી જીતવિજય બુધ, શ્રીનવિજય મુરિંદાજી; વાચક જશવિજયે તસ શિષ્ય, યુણિયા વીરજિબિંદાજી. ૪ ગાથાર્થ : શ્રી કલ્યાણવિજય વરવાયક તપગચ્છરૂપી ગગનમાં સૂર્ય જેવા શોભે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy