SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ १४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता अनेकान्तजयपताका ॥प्रथमोऽधिकारः॥ - (मूलम्) नमः सद्गुरुभ्यः। (१) जयति विनिर्जितरागः सर्वज्ञस्त्रिदशनाथकृतपूजः । सद्भूतवस्तुवादी शिवगतिनाथो महावीरः ॥१॥ ॥ श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।। ॥ श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ॥ नमः ॥ ___* अनेठांतरश्मि * ऐन्द्रध्येयं जिनं नव्वा, नत्वा गुरुक्रमावलीम् । गुर्जशयां निबद्धेयं, व्याख्या. रम्या वितन्यते॥ અનંત ઉપકારી, અનંત જ્ઞાની, અપ્રતિહત જ્ઞાનના ધારક શ્રી તીર્થંકર પરમાત્માએ, મહાન તત્ત્વોથી પરિપૂર્ણ સ્યાદ્વાદરૂપ શ્રુતસિદ્ધાંતની પ્રરૂપણા કરી અને આ પ્રરૂપણા દ્વારા જ આપણને સર્વ પદાર્થનો યથાવત્ બોધ શક્ય બને છે. તીર્થંકર પરમાત્માની વાણી સર્વ નયોથી યુક્ત હોય છે, અત્યાર સુધીમાં થયેલ બધા પૂર્વાચાર્યો અને બુદ્ધિશાળી પુરુષોએ, તીર્થંકર ઉપદિષ્ટ કૃતસિદ્ધાંતની અદ્દભુત પ્રશંસા કરી છે.. સર્વજ્ઞનાં જ્ઞાન પર ઓવારી જવા, જો કોઈ શ્રેષ્ઠ તત્ત્વ હોય, તો તે છે સ્યાદ્વાદ-અનેકાંતવાદ! જે જીવો જન્મથી જ અન્યધર્મી છે અને અન્યધર્મની માન્યતાથી બામૂઢ છે, તે જીવો પણ, પાછળથી જૈનશાસનને પામીને, તેના અદ્ભૂત સિદ્ધાંતો પર ઓવારી ગયા છે - આ વાતના દષ્ટાંત તરીકે પ્રસ્તુત ગ્રંથકારશ્રી પ્રસિદ્ધ જ છે. જૈનન્યાયની અદ્ભુત કૃતિ એટલે અનેકાંતજયપતાકા ! આ કૃતિએ એકાંતવાદની કુમાન્યતાઓનું યુક્તિશ: ખંડન કરી, અનેકાંતવાદની વિજયપતાકા ફરકાવવા દ્વારા, ખરેખર પોતાનું નામ ચરિતાર્થ युं छे. १ श्रीमुनिचन्द्रसूरिभिस्त्वेषा वृत्तिरूपेणोल्लिखिता । प्रेक्ष्यतां अष्टमं पृष्ठम् । २. 'ॐ नमः सर्वज्ञाय' इति गपाठः। ३. आर्याच्छन्दोनिबद्धं पद्यमिदम, अतः परं नव पद्यान्यपि तथैव । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy