________________
સ્તવનમાં આપેલાં ચિત્રોનું વિવરણ ૪(૧) શ્રી અભિનંદનસ્વામી ભગવાન ૪(૨) ઋષભ-ચન્દ્રાનન-વારિષણ અને વદ્ધમાન એ ચાર શાશ્વતા જિનેશ્વર (શુદ્ધ નિમિત્તી પ્રભુ)
શુદ્ધ નિમિત્તી પ્રભુના આલંબનથી ઉપાદાન શક્તિ જાગૃત થતાં સાદિ અનંતકાળ સુધી પૂર્ણપણે પ્રગટેલા ગુણોમાં રમણતા કરતો આત્મા
તેનો જ ભોગ કરે છે. ૪(૩) સૂરિમંત્ર પટ્ટ - આની સાધના આચાર્ય ભગવંતો પ્રતિદિન કરે છે. (આલંબન પટ)
વિદ્યા સૌભાગ્ય લક્ષ્મીપીઠ, મંત્રરાજ યોગપીઠજી, સુમેરૂપીઠ એ પંચ પ્રસ્થાને નમો આચારજ ઈઢ. ભવિજન ભજીએજી અવર આદિની ચાલ..
Jain Education Intemational
For Personal u vate Use Only
www.jainelibrary.org