SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ : માઈએદીઠ માસિક મેલ્હિ સુણીયએ ગચ્છપતિ શ્રાવતીએ કવણિહિ શ્ર— ગુરુ આવતઉદીઠી ક્વણિહિ લઈય વધામણીએ / ૧ / અન્ત : સરસવિકવિ સોવનપાટ સાસણિ દેવતિ સંસવધારિયએ / ગચ્છાતિ બઉઢ જિનભદ્રસૂરિ સંઘ મંડણ ગચ્છઉદ્ધરણ રેરા પ્રતિ, અભય. અજ્ઞાત કવિકૃત જિનભદ્રસૂરિ અષ્ટક ૯ કડીની રચનામાં ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. (પ-૮૬) આદિ ભવિયણ મો મડ સુણહવલદલ સર્જિગિરિ ચડહ ! - જિનભદ્રસૂરિ મુનિરાયચું સમર મહાગણિ જિમલહુ અન્ત : રિષભ-અજિત, સંભવજિહિંદુ જ્ઞાનાનર્લિ જાલિક ! મોહમલ્લ જેહિ નથિ, માયા પિણટાલિઉ . કુમત પ્રમુખ નટનિકટ સુભટ જિણ હેલહિ જિન | પંચવિસય પરિહરવિજેણ, જપ લરિછ ઘતા | ભવ ભવણિ રમણિ મિલ્હવિકર નાણ સુદંસણ મનિવરિઉં ! જિનભદ્રસૂરિ ગુરુ જાણિ કરિ ચરણ રમણિ લીલા વરિઉ આ પ્રતિ. જિનભદ્રસૂરિ ગીત ૯ કડીની રચના પ્રાપ્ત થાય છે. (પ-૮૭) આદિ : પહિલઉં પણમીય દેવ દેવતણો જુ દેવ ગાઈસુ ગણરું એ જિનભદ્રસૂરિ ગુરુએ / ૧ // ધોળિયસાહ મલ્હાર રહેતુ કુખિ અવતાર ગુણવઈ સહગુરુએ મહિમા સાગરું એ / ૨ / અન્ન : શ્રી જિનભદ્રસૂરિરાઈ દીઠઉ પાતક જાઈ | સુમતિ સુજણ ગુરુ એ નંદઉ તાંચિરું એ / પ્રતિ | ૧. જ્ઞાનાનલિ = જ્ઞાનરૂપી અગ્નિ ધૂર્વક ૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy