SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જ જ વાનરની આ P. ૩૧૧ પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૯-૩૧૧] ૧૯૩ 'અલંકૃતિ- આ આHપરીક્ષા ઉપરની ટીકા છે. એના કર્તા વિદ્યાનદિ જાતે છે. આમ આ સ્વપજ્ઞ ટીકા છે. ભાષાનુવાદ- આ ઉમરાવસિંહકૃત હિન્દી અનુવાદ છે.' આપ્તસ્વરૂપ– આમાં ૬૪ પદ્યો છે. [ચતુર્વિશતિ જિનસ્તવન- મર્દન્તમારીથરથી શરૂ થતી ચૈત્યવંદન ચોવીસી સા. સુલોચનાશ્રીના અન્વયાર્થ ભાવાર્થ સાથે પીપરડીની પોળ અમદાવાદથી પ્રસિદ્ધ થઈ છે. ચતુર્વિશતિ જિનસ્તુતિમાલા કર્તા યતીન્દ્રવજય પ્ર.“રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય.” સ્તોત્રભાનુ- કર્તા આ. નન્દનસૂરિ મ. પ્ર. “જૈન ગ્રંથપ્રસારક સભા.” લબ્ધિસૌરભમ્ સંપા. પં. અજિતયશ વિ. આમાં આ. લબ્ધિસૂરિ મ.સા. અંગે સંસ્કૃતમાં સ્તુતિ સ્તોત્રાદિ છે. ધર્મવિયોગમાલા કર્તા મુનિ હિમાંશુવિજય. પ્ર. “એ.એમ.એન્ડ કું.” પાલીતાણા. શ્રીરામચન્દ્રીય મહાકાવ્યમ્ કર્તા મુનિમોલરતિ વિ. પ્ર. “પરમપદપ્રકાશન” મુંબઈ. સાગરાનન્દસૂરિશતક ક સુમન્તભદ્ર. પ્ર. “પ્રજ્ઞાપારમિતા પ્રકાશન” સ્તુતિનદિની સંપા.મુનિ હિતવર્ધનવિજય. ૪00 જેટલા ગ્રંથોના મંગલાચરણમાંથી દેવ, ગુરુ, સરસ્વતીદેવી વગેરેની સ્તુતિઓ વિભાગવાર આપી છે. પ્ર.“કુસુમઅમૃતપ્ર.” મનકલ્પસંગ્રહ તથા ગણધર જયઘોષ સ્તોત્રાદિ ૫. કલ્યાણવિજય. પ્ર.માંડવલા જૈન સંઘ. આમાં પં. કલ્યાણવિ. રચિત ચૈન્ય. ચોવીસી, ગણધર જયઘોષસ્તોત્ર, આસિદ્ધિસૂરિ, કીર્તિચન્દ્રમુનિ, કેશરવિ.અંગે સ્તુતિસ્તોત્રો અને ઉપાયશોવિ. અષ્ટક વ. છે. સ્તોત્રસમુચ્ચય જયવૃષભ'થી શરૂ થતી સ્તુતિઓ અવચૂરિ સાથે. પ્ર. નિર્ણયસાગર. મંગલાચરણ કર્તા શાન્તિશેખર, સુમંગલાટીકા અને હિંદી અનુવાદના કર્તા. આ સુશીલસૂરિ મ. પ્ર. સુશીલસૂરિ જ્ઞાનમન્દિર સિરોહી. આ ચતુર્વિશતિજિન નામ સ્તવન છે. સ્મૃતિમન્દિર પ્રશસ્તિકાવ્ય કર્તા મુનિ પ્રશમરતિ વિજય. પ્ર.“સ્મૃતિમદિર પ્ર.” અમદાવાદ. દિદયદીપષત્રિંશિકા- ટીકાકાર મુનિ ધર્મતિલક વિ. પ્ર.ખેતશીભાઈ રાધનપુર વિ.સં.૨૦૫૫.] આપ્તમીમાંસા તત્ત્વપ્રદીપિકા નામની પ્રો. ઉદયચન્દ્રકૃત હિન્દી વ્યાખ્યા, પ્રકા. ગણેશવર્તી દિ. જૈન સંસ્થાન વારાણસી] ૧. આ “સ. જૈ. ગ્રં.' કાશીથી પ્રકાશિત છે. ૨. આ “સ. જૈ. ગ્રં.” કાશીથી છપાયેલો છે. ૩. આ કૃતિ “મા. દિ. જૈ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે. ૧૩ ઇતિ.ભા.૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy