SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રત. दएणं से भयवं गोयमे समणस्स एय महं पडिसुणेइ, (२) तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ, आणंदं च समणोवासयं एय मडं खामेइ-समणेणं भगवया महावीरेणं सद्धिं बहिया जणवयविहार विहरइ. अह आणंदो वीसं-वासाइं पालिऊण इय धम्म, .. पासं अणसण विहिणा-समाहिणा देह मिह चइउं. १ 'जाओ मुहम्मकप्पे-अमरो अरुणाभवरविमाणमि, चउपलियठिइ तत्तो-चविच विदेहे सिवं गमिही. २ इत्यानंदचरित्रमुदारं श्रुत्वा भव्यजनाः सुविचारं । निजशत्त्या श्रयत व्रतभारं गच्छत येन भवोदधिपारं ॥ - ॥ इत्यानंददृष्टांतः समाप्तः॥ ત્યારે તે ભગવાન ગતમે વીરપ્રભુની એ વાત કબુલ કરી, તે બાબતની આલોચના આપી પ્રાયશ્ચિત લીધું, અને આનંદ શ્રાવક પાસે જઈ, તેઓ એ બાબત ખમાવી આવ્યા. પછી શ્રમણ ભગવાન મહાવીરની સાથે તે બહેરના પ્રદેશમાં વિચારવા લાગ્યા. હવે આનંદ શ્રાવક આ રીતે વીશ વર્ષ સુધી ધર્મ પાળીને એક માસની સંલેખના કરી સમાધિથી શરીરને બહાં છોડીને સૌ ધર્મ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમના - આઉખે દેવતા થયા, અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મેક્ષે જશે. (૧-૨) આ રીતે હે ભવ્ય જનો ! તમે વિચારપૂર્વક આ આનંદ શ્રાવકનું ઉદાર ચરિત્ર સાંભળીને તમારી શક્તિના અનુસાર વ્રતને ભાર ગ્રહણ કરો કે, જેથી સંસાર સમુદ્રનો पार पाभो. 3 આ રીતે આનંદનો દ્રષ્ટાંત સમાપ્ત થયો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy