SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - " साहूणं सगासाओ रयहरणं निसिज्जं वा मग्गइ, अहघरे-तो सेउवम्गाहियं रयहरण मत्थि ति." शयनं शय्या- तदर्थः संस्तारकःशय्यासंस्तारका पौषधस्य च सम्यगननुपालनं तदा भवति यदा उपोषितोपि चेतसा आहारं प्रार्थयते-पारणके वा आत्मार्थमादरं कारयति-शरीरे वा केशरोमादिसंस्थापनोद्वर्तनादीनि शृंगारबुध्ध्या करोति-अब्रह्म सावद्यव्यापारं च कंचिन् मनःप्रभृतिभिः सेवत इति. ..... अथातिथिसंविभागलक्षणं चतुर्थ शिक्षाव्रतमुच्यते. . तत्र तिथिपर्वादिलौकिकव्यवहारत्यागाद् भोजनकालोपस्थायी श्रावकस्यातिथिः साधुरुच्यते. तदुक्तं. तिथिपर्वोत्सवाः सर्वे-त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीया-च्छेषमभ्यागतं विदुः॥ “સાધુઓના પાસેથી રજોહરણ કે નિષા માગી લેવી, અગર જે ઘરે સામાન્ય યિક કરે છે તેને ઔપગ્રહિક રજોહરણ હેય છે. ” શયન તે શયા જાણવી, તેના માટે સંસ્તારક તે શયા સંસ્મારક. પૈષધનું સમ્યફ અપાલન ત્યારે થાય છે, જ્યારે ઉપવાસી થઇને પણ મનથી આહાર ઇચ્છે, અગર પાસ્થામાં પિતા સારૂ સારી રસોઈ કરાવે, તથા શરીરમાં કેશરેમાદિકને શૃંગારબુદ્ધિથી ઉંચા નીચા સ્થાપે, અથવા મનથી અબ્રહ્મ કે સાવધ વ્યાપાર સેવે. હવે અતિથિવિભાગ રૂપ શું શિક્ષાવ્રત કહીએ છીએ. ' ' ત્યાં તિથિપર્વ વગેરે લૈકિક વ્યવહાર છોડીને વર્તનાર તે અતિથિ, તે શ્રાવકને ત્યાં ભેજનવેળાએ આવેલો સાધુ જાણ, જેમાટે કહ્યું છે કે – જે મહાત્માએ તિથિ પર્વના સર્વે ઉત્સવ ત્યાગ કર્યો હોય, તેને અતિથિ, જાણો, અને બાકીનાને અભ્યાગત જાણવા. ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy