SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, उज्जेणि सामिणा सा - अवंति नाहेण परिणीया ॥ ३ ॥ सो तीए अणुरत्तो - आसत्तो मज्जपाणवसणंभि । जूयंमि अइपसत्तो - मत्तो बोलेइ बहुकालं ॥ ४ ॥ तंमि निर्वमि पमते - रजे रट्ठे विसीयमाणमि । रज्जपहाणनरेहिं – सचिवेहि य मंतिउं सम्म ॥ ५ ॥ पुत्तं वेवि रज्जे - मज्जं पाइतु निसि पत्तो सो । देवी समं नियमाणुसेहिं उज्जाविओ रने || ६ || चेलंचले य बद्धो - लेहो नागमणसूयगो तस्स । अह गोसे पडिबुद्धो-जा दिसिचकं नियइ राया ॥ ७ ॥ हरिहरिणरुद्द सद्दूल - संकुलं सव्वओविता रनं । तं लेहं च निरिक्खिय – सविसाओ भणइ इय दइयं ॥ ८ ॥ ओ पिच्छ पिच्छ पावाण - ताण सामंतमंतिपमुहाण | तहत हउवयरियाणं-वियरियगुरूदाण माणाणं ॥ ९ ॥ निच्चं गुरुगुरुतरबहु - पसाय ૪૯૪ ઉજ્જૈણીના રાજા અવ ંતિનાથના સાથે પરણી હતી. [ ૩ ] તે તેમાં અનુરકત હતા, મદ્યપાનમાં પણ આસક્ત હતા, અને જુગારમાં પણ !” સેલા હતા, એમ છકેલ રહી તેણે ઘણું! કાળ પસાર કર્યું. [૪] આ રીતે તે રાજૂ છાકટ થઈ પડતાં રાજ્ય ધૂળધાણી થવા લાગ્યું, તે બ્લેઇ રાજ્યના મોટા માણસો તથા મંત્રિએ ખરેખર સલાદ્ધ કરી પુત્રને ગાદીપર બેસારી દારૂ પીને સૂતેલા, તે રાજાને રાણીની સાથે પેાતાના માણુસા મારફત ઉચકાવીને અરણ્યમાં છેડયો. [ ૫-૬ ] અને તેના ચેલાંચળમાં ફરીને ત્યાં નહિ આવવાનું સૂચન કરનાર લેખ બાંધ્યા. હવે પ્રભાતે - ઢીને જેવા દિશાઓ જોવા લાગ્યા, કે તે બધી બાજુએ સિંહ, હરણ, અને લયંકર વાધથી ભરેલુ અરણ્ય જેવું, તથા તે લેખ જોયા, એટલે રાજા દિલગીર થઈને રાણીને આ રીતે કહેવા લાગ્યા. ( ૭–૮ ) હે સુતનુ ! આપણે તેમને રાજી રાખતા, ભારે દાનમાન દેતા, હમેશ મોટી મોટી મહેરબાનીથી નવાજી નાખતા, અપરાધમાં પણ જેમના તરથી મીઠી નજરે જોતા, તેમનું ગુહ્ય ગેાપવતા, તથા શક પડતા કામેામાં જેમની સલાહ લેતા, તે લુચ્ચા, સામત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy