SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. क्षेत्रवृद्धिस्त्वेवं भावनीया यथा केनचित् सर्वास्वपि दिक्षु . प्रत्येक योजनशतात् परतो गमननियमः कृत-स्ततश्च पूर्वस्यां दिशि भांडं गृहीत्वा योजनशतं यावद् गत-स्ततोपि परतो भांडं बहुतरं मूल्यमवामोत्य-तोऽपरस्यां योजननवतिमेव यास्यामीति चेतसि व्यवस्थाप्य पूर्वस्यां दिशि दशयोजनानि क्षेत्रद्धिं कृत्वा दशोत्तरं योजनशतं गच्छतस्तस्य व्रतसापेक्षत्वात् क्षेत्रवृद्धिलक्षणोऽतिचारः . स्मृतेः स्मरणस्यांतर्धानं-यथा केनापि पूर्वस्यां दिशि योजनशतं गमनपरिमाणं कृतं गमनकाले च स्पष्टं तत् प्रमादतो न स्मरति-किं शतं पंचाशद्वा ? तेन चैवमुभयांशावलंबिनि संशये पंचाशतमेव यावद् गंतव्यं, तत्परतोपि गच्छतोऽतिचारः, शतादपि परेण गच्छतस्तु भंग इति. ( छ ). उक्त दिग्वतमिदानी-मुपभोगपरिभोगव्रतमुच्यते. इदं च द्विधा-भोजनतः कर्मतश्च तत्र' उप इति सकृदंता भु 1 ક્ષેત્રવૃદ્ધિ આવી રીતે ભાવવી. જેમકે કોઈએ બધી દિશાઓમાં દરેકમાં સેજનથી આગળ જવાને પ્રતિબંધ કર્યો, તેથી તે પૂર્વદિશામાં માલ લઈ જન સુધી ગયે. ત્યાં તેને માલુમ પડયું કે, હજુ આગળ જતાં માલ મેં વેંચાશે, ત્યારે હવે પશ્ચિમમાં હું નેવું જનજ જઈશ, એમ મનમાં ધારી તે પૂર્વ દિશામાં દશાજન ક્ષેત્રવૃદ્ધિ કરીને એકાદશ જન લગી જાય છે, તેને વ્રતના સાપેક્ષપણાથી ક્ષેત્રવૃદ્ધિરૂપ અતિચાર લાગેલ भनाय छे. . સ્મૃતિ એટલે સ્મરણનું અંતર્ધન તે સ્મત્યંતધન. જેમકે કોઈકે પૂર્વદિશામાં સે જનસુધી જવાનું પરિમાણ કર્યું. હવે જવા ટાંકણે તેને તે વાત પ્રમાદના લીધે સ્પષ્ટ પણે યાદ ન આવી કે સે જનનું પરિમાણ કરેલ છે કે, ૫૦નું? તેથી આવા ઉ. ભય ભાગે રહેલા સંશયમાં પચાસ યોજન જવું જોઈએ. તેથી જે આગળ જાય છે અને તિચાર લાગે, અને સૌથી આગળ જાય તે તે ભંગજ થાય. દિગતે કહ્યું હવે ઉપગ પરિભેગવત કહીયે છીયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy