SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८. श्री धर्म रत्न ३२९. - ॥ २७ ॥ तत्कथमस्य विवोधो-भविता धीसखधिया विभावय भोः । भूयः सोश वभाषे-किमनेन, मुनीश युष्माकं ? ॥ २८ ॥ तत्रान्यपि वसंति--श्रेष्ठीश्वरतलवरादयो बहवः । ये वसतिपीठफलक-प्रमुखं ददते सुसाधूनां ॥ २९ ॥ सत्कारं सन्मानं च-ये सदा विदधतेह्यतस्तेषां । क्रियतामनुग्रहो, गुरु--रथाह विज्ञास्यते मंत्रिन् ॥ ३० ॥ ____ अन्येयुरथो केशी-दिनमणिरिव भव्यकमलवरबोधं । विदधानः संपाप-श्वेतविक नाम वरनगरीं ॥ ४१ ॥ इह केशिगणभृदागादेवं वार्पितो नियुक्तनरैः। चित्रस्तुतोष बाढं--लब्धनिधी रोरपुरुष इव ॥ ३२ ॥ तत्र स्थितोपि चित्र:--सूरिंनत्वेति दध्यको चित्ते । अस्माकमयं भूपो-बहुपापः प्रबलमिथ्यात्वः ॥ ३३ ॥ यहि मय्यपि सचिवेयं--नरकं यास्यति हहा मम मतेस्तत् । किं कौशलमत एनंनयामि कथमपि गुरोः पार्थे ॥ ३४ ॥ ध्यात्वेति तेन नरपति-रुद्याने અહિથી વિચાર, કે એને શી રીતે પ્રતિબધ થઈ શકશે ? ત્યારે ફરીને મંત્રિ બે કે, डे भुनीश्वर ! तमारे ४यां से मेदातुन सम छ ? [ २६-२७-२८ ] त्यां मी० ५९ ઘણા શેઠ, સરદાર, તલવર વગેરે રહે છે, જેઓ સાધુઓને વસતિ, પીઠ, ફળક વગેરે આપતા રહે છે, અને હમેશ તેમનું સન્માન સત્કાર કરે છે, માટે તેમના પર તમારે કૃપા ४२वी ब्लेय.-त्यारे ४३ मोट्या , है भत्रिन् ! मत५२ ध्यान मा५शु. ( ३०) । - હવે એકદા કેશીકુમાર સૂર્યની માફક ભવ્ય કમળોને જગાડતા થકા શ્વેતવિક નગરીમાં પધાર્યા. [ ૩૧ ] ત્યારે ચિ રાખેલા માણસોએ તેને વધામણી આપી કે, ઈહાં કેશી ગણધર આવ્યા છે. તે સાંભળી ચિત્ર દરિદ્ર જેમ નિધાન પામીને રાજી થાય, તેમ અતિશય રાજી થયો. (૩૨) બાદ ત્યાંજ રહીને સૂરિને નમીને મનમાં વિચારવા લાગ્યો કે, અમારે આ રાજા બહુ પાપી, અને પ્રબળ મિથ્યાત્વવાળો છે. ( ૩૩) તે જે મારા જે મંત્રિ મળ્યા છતાં, પણ નરકે જશે તે હાય હાય ! મારી અક્કલની શી હુશીયારી ગણાશે. માટે ગમે તેમ કરીને એને ગુરૂ પાસે લઈ જાઉં. (૩૪) એમ વિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy