SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. ૪૬૫ - नरयावड निवडियजंतु-जाय मागरिसयंत व ॥ २३ ॥ कणयाचलनिच्चल चलण-अंगुली विमलपह नहमिसेण । फुड पयडेतंपि व खंति-पमुह दसविह समण धम्मं ॥ २४ ॥ गिरिकंदरगय मुस्सग्ग संदियं सो निएवि मुणिमेगं । परमप्पमोय कलिओ-पत्तो मुणिवरसमीवंमि ॥ २५ ॥ तो लधिनीर निहिणो-जियसुरतरुकामधेणुमाहप्पं । मुणिणो से पयजुयलं--सिरसा तुट्टो परामुसइ ॥ २६ ॥ अह मुणिमाहप्पेणं--तकालं चिय पण विव रोगो । ताराचंदो जाओ-अब्भहिग-सुरूवरूवधरो ॥ २७ ॥ तं मुणिणो माहप्पं--जा चिट्ठइ दटु विम्हिओ कुमरो । ता विज्जाहरजुयलं गयणयलाओ समोसरियं ॥ २८ ॥ हरिसवसवियसियच्छं--पणमिय चलणुप्पलं च से मुणिणो । अगणियगुणगण ममलं-थोउ निसन महीवीढे ॥ २९ ॥ कुमरेण तओ भणियं--कत्तो तुम्हाण इह समागमणं । केणय कज्जेण तओ-चुत હાથના નખના કિરણરૂપ રજુવો નરકરૂપ કુવામાં પડેલાં જંતુઓને ખેંચતા (રર-૨૩) વળી કનકાચળ (મેર)ની મારક નિશ્ચલ ચરણેની આંગળીઓના નિર્મળ પ્રભાવાળા નખના મિષે કરીને શાંતિ પ્રમુખ દશવિધ યતિ ધર્મને જાણે પ્રગટ કરતા ન હોય એવા, પર્વતની ગુફામાં કાયોત્સર્ગે ઉભા રહેલા એક મુનિ તેના જેવામાં આવ્યા તેથી તે ભારે પ્રમોદથી તે મુનિવરના પાસે ગયો. [ ૨૪-૨૫ ] ત્યારે તે લબ્ધિના સાગર સમાન તે મુનિના કલ્પવૃક્ષ અને કામધેનુના માહાભ્યને જીતનાર બે ચરણેમાં હર્ષિત થઈ તેણે પિતાનું મસ્તક નમાવ્યું. ( ૨૧ ) હવે તે મુનિના મહામ્યથી તે તત્કાળ રોગ રહિત થઈ. પૂર્વ કરતાં અધિક રૂપવાન થયો કે વિસ્મિત થઈ મુનિનું માહાઓ જોવા ઉભા રહ્યા, એટલામાં ત્યાં વિદ્યાધરનું જોડલું આકાશથી ઉતર્યું. [ ૨૭-૨૮ ] તે તે મુનિનાં ચરણકમળને હર્ષના વિશે વિકસિત આંખ રાખીને નમી કરી, નિર્મળ અનેક ગુણે સ્તવીને પૃથ્વી પીઠે બે. (૨૯) ત્યારે કુમારે પૂછયું કે, તમે હાં ક્યાંથી અને શા કામે આવ્યાં છો ? ત્યારે વિદ્યાધર આ રીતે બે. ( ) વૈતાઢય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy