SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ मा श्राप . ४५५ नीवि महीणविहबु ति ॥ ७ ॥ ताहे दढं: विसनो-अईव खिन्नो. पणट्ठछुहनिहो । जार झियावइ दीणो--ता इय सरियं जणयवयणं ॥ ८॥ तथाहि ___जइ पुत्त कहवि विहवो--न हुज्ज सो निवड मज्झमागंमि । कट्ठसमुग्गंमि करंडियाइ वरतंवमइयाए ॥ ९ ॥ अंतो मइच्चिय कोनिरिक्खणिज्जो त्थ पट्टओ .तुमए । जं किंचि तत्थ भणियं-न कहिंचि पयासणिज्नं तं ॥ १० ॥ केवल मिहु त्तकज्ज-अइनिउण मण गुठ्यिव्वं तं । एवं कयंमि एयंमि-ते सिरी पीवरा होही ॥ ११ ॥ . इय मुमरिय पिउवयणो-केणावि अलक्खमाणओ संतो । एगंतमि विहाठीय समुग्गयं लेइ तं पढें ॥ १२ ॥ लिहियं चं तत्थ, दीवैगोयमनाभमि रयण तिणचारी । सव्वत्थ अत्थि तं किर-सुरहीवग्गो सुहं चरइ ॥ १३ ॥ इह देसाओ गम्मइ-सोमालकरीस भरियवहणे हैं । ત્યારે તે ભારે વિષન્ન અને ખિન્ન થયે, તેથી તેની ભૂખ તથા ઉંઘ જતી રહી, तेथा हीन मनी प्यावतो तो, तेवामां तेने मापनु वयन या भाव्यु. [ ८.] . તે વચન આ રીતે હતું કે, હે પુત્ર! જે કોઈ રીતે પણ તારી પાસે પૈસા ન હોય, તો મજબુત મધ્ય ભાગવાળા લાકડાના ડાબલામાં ત્રાંબાના કરંડિયામાં અંદર મેં કરીને રાખેલો પદક [ લેખ ] તારે જો જો, અને જે કાંઈ તેમાં લખેલું છે, તે તારે ક્યાંઈ પણ પ્રકાશિત ન કરવું–કિંતુ તેમાં કહેલું કામ બરોબર સાવધ મન રાખીને કરવું. એમ કર્યાથી તારે પુષ્કળ લક્ષ્મી थ। ५.शे. [४-१०-११ આ રીતે બાપનું વચન યાદ આવતાં તેણે કોઈ પણ ન દેખે તેમ, એકાંતમાં ડબલાને ઉઘાડી તેમાંથી તે પટ્ટ કહાડયો. ( ૧૨ ) તેમાં એમ લખેલ હતું કે, ગતમ નામના દ્વીપમાં સઘળે રત્નમય ઘાસચારી છે, અને તેને સુરભિ નામની ગાયે ચરે છે.' [ ૧૭ ]–માટે આ દેશથી સુંવાળા છાણથી ભરેલા વહાણવડે ત્યાં જવું, અને ત્યાં તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy