SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. . ४४३ लहुं केवलं नाणं ॥ ८७ ॥ इय नाणं निव्याणस्स-कारणं कुगइवारणं नाणं । मुमुणीवि नाणरहिओ-न कयाविहु पावए मोक्खं ॥ ८८ ॥ संविग्गपक्खिओ विहु-जह नाणी धरइ मुदढसंमत्तं । नाणविहूणो न तहा-तिब्बतवचरणनिरओं वि ॥ ८९ ॥ लध्धूणयि जिणदिक्खं-पुणो पुणो जे भमंति संसारे । अमुणता परमत्थं ते नाणावरणदोसेण ॥ ९० ॥ नाणविहूणो चरणुज्जुओ वि न कयावि लहइ निव्वाणं । अंधु व धावमाणो-निवडइ संसारकूवंमिः ॥ ९१ ॥ अनाणी कुणउ कहं - संवेगपरायणोवि संतो वि । जिणभगियं जइधम्म-सावयधम्मं च विहिपुच्वं ? ॥ ९२ ॥ जे सयलजयं मुत्ता-हलं व करयलगयं निरिक्खंति । गहचंदमूररिक्खाण-आउमाणं वियाणति ॥ ९३ ॥ सरिसेवि मणुयनंमे-एयं सयलंपि केइ कयउन्ना । जं जाणंति जए तं-सुनाणदाणप्पभावेण ॥ ९४ ॥ दितो य नाणदाणं-भुवणे પામે છે. (૮૭) એ રીતે જ્ઞાન નિર્વાણનું કારણ, અને કુગતિનું વારણ છે, માટે સારો મુનિ છતાં પણ જ્ઞાન રહિત હય, તે ક્યારે પણ મોક્ષ પામે નહિ. (૮૮ ) જ્ઞાની સંવિપાક્ષિક છતાં પણ જેવું દ્રઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવું જ્ઞાન - હિત તીવ્ર તપ ચારિત્રવાળો પણ ધારી શકે નહિ. [ ૮૮ ] જૈની દિક્ષા પામીને પણ જે પરમાર્થ નહિ જાણતા થકા વારંવાર સંસારમાં રઝળે છે, તે જ્ઞાનાવરણનેજ દોષ છે. [ ૯૦ ] જ્ઞાન રહિત હેઈ ચારિત્રમાં ઉઘુક્ત હેય, પણ તે નિર્વાણ નહિ પામતાં આ ધળાની માફક દેડ થકે સંસારરૂપ કૂવામાં મડે છે. (૯૧ ) સંગ પરાયણ અને શાંત છતાં પણ અજ્ઞાની હેય, જિન ભાષિત યતિ ધર્મ અને શ્રાવક ધર્મને વિધિપૂર્વક કેમ આરાધી શકે ? (૯૨) જેઓ આખા જગતને હાથમાં રહેલાં મોતીની માફક જોઈ શકે છે, તે म० ह, यंद्र, सूर्य भने ताराना आयुष्यतुं भान ५५ ॥ श छे. [ ८3 ] ત્યારે મનુષ્ય જન્મ તે બધાનું સરખું છે, છતાં કઈક પુણ્યશાળિએ જગતમાં એ બધું જાણી શકે છે, તે શાનદાનને જ પ્રભાવ સમજે. [ ૯૪ ] શાનદાન દે થો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy