SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ यतिधर्ममकलंकं ॥ ४८ ॥ श्रुत्वैवमनंतदुरंत--संमृतिभ्रमणभीरुको वरुणः । श्रीधर्मवसुमुनीश्वर--पदमूले व्रतमशिश्रयत ॥ ४९ ॥ सर्वाः क्रियाः स कुर्वन्-सदा सदागमपुरस्सरं सुमतिः । निर्मल केवलकलना--परिकलितः विपदं प्राप ॥ ५० ॥ सुलसं तु दृष्टिरागो । परापरान् लिंगिनो निनाय हठात् । स बभार भक्तिभार--सर्वेष्वपि तेषु मूढमनाः ॥ ५१ ॥ अथ मौलिकः कुलिंगी-कुपितोदध्यावहो कृतघ्नो यं । मामवगणय्य सुलसो--बभूव भक्तः परेषु दृढं ॥ ५२ ॥ ध्यात्वेति सुलस मुद्दिश्य-मंत्रयंत्रप्रयोगतश्चक्रे । आयसमूचीविद्धो-दर्भमयः पुत्रकस्तेन ॥ ५३ ॥ सदनु स सर्वांगीण-व्यथाप्रथाविधुरितो शुभध्यानः । मृत्वाजगाम नरके-पुरतो भ्रमिता भवमनंतं ॥ ५४ ॥ इत्येवमाकर्ण्य कुदृष्टिरागव्यासंगभीरोवरुणस्य वृत्तं । પામ્યા છો, તે નિષ્કલંકપણે ચારિત્ર ધર્મ પાળે. . ૪૮ ) આ રીતે સાંભળીને અનંત દુરંત સંસાર બ્રમણથી બીમાર વરૂણ શ્રી ધર્મવસુ મુનિરાજ પાસે દીક્ષા લેતે હ. (૪૯) તે સદાગમના અનુસાર સઘળી ક્રિયાઓ કરતે થકી નિર્મળ કેવળ જ્ઞાન પામી મોશે પહોંચ્યો. (૫૦) આણીમેર સુલસને દ્રષ્ટિ રાગે જોર કરી જૂદા જૂથ લિંગિઓ તરફ ખેંચવા લાગે, તેથી તે મૂઢ બની તે બધા તરફ ભારે ભક્તિ ધરવા લાગે. [1] ત્યારે મૂળનો કુલિંગી ગુસ્સે થઈ વિચારવા લાગે છે, અહો ! આ તો કૃતધ્ર છે, તેથી મને અવગણીને બીજાઓને દ્રઢ ભક્ત બને છે. ( પર) એમ વિચારીને તેણે સુલસને ઉદ્દેશી મંત્ર, યંત્રના પ્રયોગ કરવા માટે લેઢાની સૂઈઓથી વીંધેલું દર્ભનું પૂતળું બનાવ્યું. [ ૫૩ ] ત્યારે તે સુલસ સર્વ અંગોમાં પામતી પીડાથી હેરાન થઈ અશુભ ધ્યાને મરીને न२४ गयो, मने शु मागण मन त संसार २शे. [ ५४ ] • આ રીતે દુષ્ટ દ્રષ્ટિરાગની ટેવથી બીમાર વરૂણનું વૃત્તાંત સાંભળીને હે ભવ્ય ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy