SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક विमगमविसविहुरियस्स सरणं तुमं मम मुणिंद । इय भणिरो मुणिपुरओ- विचेयणो ति सो पडिओ ॥ २७ ॥ मुणिविहियग लअज्ज्ञयण--सरणवस जाय आसणपकंपो । मुणिणो वरदाणपरो - गरुलवई सत्थ संपत्तो ॥ २८ ।। तो तिमिरंपि व दिवसयर - किरणहणियं तयं महाहिविसं । नट्ठे सुतविबुध्धु व्व - उट्ठिओ सोवि पडदेहो ॥ ૨૧ || અર્થે બાવળ સમતી.----રુનાહો વયં પો। નિવવર વરેજી વર–ગાઢ રૂમો ધર્માદો તે॥ ૩૦૫ તં વટ્ટુ ળ મળી हं नमय सठाणं गओ गरुलना हो । तुट्ठो सम्भुदत्तोवि-तं मुणि इ इ મળર્॥ ૩૨ ॥.. भयवं भमंत भीसथ - सावयकुल संकुडाइ अडवीए । गुरुपुत्रेणं तुणंतुह जोगो मह इहं जाओ ॥ ३२ ॥ जइ मुणिवरिंद न तुमं-इह हुंतो फुरियगरुयकारुन्नो | अइदुद्धरुहविसहर - विसविवसो तो मरंतो हं ॥ ३३ ॥ ૩૬૧ << ,, હે મુનીંદ્ર 1 વિષમ સર્પના વિષથી હું પીડાયલા છું, તેને તુંજ શરણુ છે, ” એમ એલતા થકા તે તે મુનિની આગળ અચેતન થઈને ધબ દેતા પડયા. [ ૨૭ ] તેવામાં તે મુનિ ગડાધ્યયન સંભારતા હતા, તેના જોરથી ગરૂડકુમારનું આસનુ કપાયમાન થતાં, તે તે મુનિને વરદાન આપવા ત્યાં આવી પહોંચ્યું. [ ૨૮ ] ત્યારે સૂર્ય ઉગ્યાથી જેમ અ ધારૂં નાશે, તેમ તે મહા સર્પનું વિષ ઉતરી ગયું, અને તે સ્વયંભૂદત્ત સૂઇને જાગ્યા હાય, તેમ ત ંદુરસ્ત શરીરે ઉડી ઉભા થયા. ( ર ) હવે અધ્યયન સમાપ્ત થતાં ગરૂડકુમાર હર્ષિત થઈ કહેવા લાગ્યા કે, હે મુનીશ્વર ! વર માગ—ત્યારે તે મુનિ ખેલ્યા કે, તને ધર્મ લાભ થાઓ. [ ૩૦ ] ત્યારે તે મુનિને નિરીહ જાણીને ગણ્ડકુમાર સ્વસ્થાને ગયા. હવે સ્વયંભૂદત્ત પણ તુષ્ટ થઈને તે મુનિ પ્રત્યે આ રીતે કહેવા લાગ્યા. [ ૩૧ ] હે ભગવન્! ભમતાં ભયંકર જાનવાથી ભરપૂર અટવીમાં ઇંદ્ધાં મહા પુણ્ય કરીનેજ મને તારા યાગ થયા. [ ૩૨ ] હે મુનીશ્વર ! જો મહા કરૂણાવાન દ્ધાં નહિ હોત, તે અતિ દુષ્ટ સર્પના વિષથી હું મરણ પામત. [ ૩૩ ] માટે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy